પેલેટ ગન કેસમાં રાહુલ ગાંધી પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા, FIR નોંધવાની માંગ સાથે કોંગ્રેસે પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા, જ્યારે ભાજપે આ વિરોધને ‘રાજકીય સ્ટંટ’ ગણાવી નિશાન સાધ્યું.
પ્રકાશિત ૨૧ ઑગસ્ટ, ૨૦૨૬ | પૉલિટિક્સ, દિલ્હી
દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકે DCP ઑફિસે પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસની વિગતો મેળવવાનો તેમનો હેતુ હતો. રાહુલ ગાંધીએ પેલેટ ગનથી પીડિત સાહિલ લોહબચને સાથે રાખી, FIR ન નોંધાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના મામલે સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચી છે
Jaydeep Bhatt
bcvb