ई-पेपर
साइन अप
लॉगिन
|
ब्रेकिंग न्यूज़
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
|
और
नेशनल
|
वर्ल्ड
|
खेल
|
गुजरात
|
सुरत
|
हेल्थ
|
एन्टरटेइनमेन्ट
|
मतदानिटिक्स
|
वीडियो
|
राय
|
चर्चापत्र
|
और
होम
सहेजे गए
वीडियो
ई-पेपर
एक्सप्लोर
आप ऑफ़लाइन हैं
कॉपीराइट
|
गोपनीयता
|
शर्तें
|
अस्वीकरण
Designed by
Vision Consultants
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
ipr gandhinagar
artificial sun
tech job cuts
oracle layoffs
sheherkotda police
ahmedabad crime
salary hike
dearness allowance
બ્રેકિંગ ન્યૂઝ
એક્સક્લુઝિવ F
ઓપિનિયન F
વિડિયો F
ઇન્ટરવ્યુ F
CJP F
ચોમાસુ F
Neet પેપર લીક F
गुजरात
અમદાવાદમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતોને અવગણીને ૭ અલગ-અલગ ઝોનના બદલે એક જ સેન્ટ્રલાઈઝ્ડ ટેન્ડર તૈયાર કરાતાં નવો વિવાદ સર્જાયો છે. અધિકારીઓની આવી જોહુકમી સામે સ્થાનિક લોકપ્રતિનિધિઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સિંધુ ભવન રોડ પર આયોજિત ગરબામાં ડુપ્લિકેટ પાસ વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આયોજકોની જાણ બહાર નકલી ગરબા પાસ છાપીને વેચનારા અજાણ્યા શખસો સામે પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગુજરાતમાં સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થતાં અને વપરાશ વધતાં વીજસંકટ ઘેરું બન્યું છે. 'પાવર સરપ્લસ' રાજ્યના દાવાઓ વચ્ચે સરકારે ખાનગી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાના ખર્ચે મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડતાં પ્રજા પર આર્થિક બોજ વધ્યો છે.
વડોદરાના તરસાલી શાક માર્કેટમાં લારીવાળાની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. મહિલાને ગાળો બોલ્યા બાદ તમાચા મારતાં વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો અને મામલો ચર્ચાનો વિષય બન્યો.
Chhatrapati Sambhajinagar Family Death Case: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 250 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં જીવ ગુમાવનાર યુવકની માતાની એક રહસ્યમય પોસ્ટથી આ કરૂણ ઘટનાની પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે.
નખત્રાણાના કોટડા જડોદર નજીક ટેમ્પોમાં રહેલી ડીઝલ ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કરૂણ મોત થયા છે. મૃતકોમાં બે માસૂમ બાળકો અને તેમના પિતાનો પણ સમાવેશ થાય છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
પગાર મળતાં જ પૈસા ખર્ચાઈ જાય છે અને મહિનાના અંતે મુશ્કેલી પડે છે? બજેટ બનાવવું, બિનજરૂરી ખર્ચ ઘટાડવો, બચતને પ્રાથમિકતા આપવી સહિતની છ સરળ ટિપ્સ અપનાવીને પૈસા વેડફવાની આદત છોડો અને નાણાકીય શિસ્ત જાળવો.
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરતા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૬ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં તીવ્ર ગરમી અને ઔદ્યોગિક વપરાશ વધવાના કારણે વીજળીની માંગ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. રાજ્યમાં વીજળીની માંગ ૨૯,૮૨૨ મેગાવોટ (MW) ની ઓલ-ટાઇમ હાઇ સપાટી સ્પર્શી જતાં રાજ્ય સરકાર અને વીજ કંપનીઓ માટે વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જાળવી રાખવો મોટો પડકાર બની ગયો છે.
મતદાર યાદીઓની 'વિશેષ ગહન પુનરીક્ષણ' (SIR) પ્રક્રિયામાં ગડબડીના આક્ષેપો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઈન્ડિયા (INDIA) ગઠબંધનનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યા કાંતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરતા અને મુલાકાતનો પ્રસ્તાવ નકારતા, નેતા વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓએ સુપ્રીમ કોર્ટ તરફ વિરોધ માર્ચ શરૂ કરી છે. દિલ્હીના કનોટ પ્લેસ-બારખંભા રોડ જંક્શનથી શરૂ થયેલી આ માર્ચમાં વિપક્ષી નેતાઓ સીધા સુપ્રીમ કોર્ટ પહોંચીને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સત્તાવાર અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ યોજી રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારના ૨૦૦થી વધુ અધિકારીઓ વિપક્ષના સંપર્કમાં છે અને ગણેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
ગુજરાતી ભાષી AI અવતાર: ટેક્નોલોજી સાથે ગુજરાતીનો નવો સંવાદ
ગુજરાતમાં સવારના 6 કલાકમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં આણંદના બોરસદમાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
20 રૂપિયાની લાંચ લેવાના કેસમાં બે સરકારી કર્મચારીઓને 30 વર્ષ બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાંબી કાનૂની કાર્યવાહી પછી અદાલતે બંનેને રાહત આપતાં જૂના લાંચ કેસનો અંત આવ્યો છે.
प्रीमियम
કિસમિસ 80%, બદામ 20% અને એલચીની કિંમતમાં 30%નો ભાવ વધારો, મોંઘવારીની ચક્કીમાં પીસાતી પ્રજા, નેતાઓના મોઢે તાળા
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટ FZ1073માં ઓમાની કો-પાઈલટના હુમલા સામે ઝઝૂમીને ૧૭૦થી વધુ મુસાફરોનો જીવ બચાવનારા મૂળ ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છારની તબિયતમાં હવે સુધારો થયો છે અને તેમની હાલત સ્થિર (Stable) છે. કોકપિટમાં થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કેપ્ટન સ્મિતની સાઉદી અરેબિયાના તબૂક શહેરની હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે અને તેઓ તબીબોની નિરીક્ષણ હેઠળ સારવાર હેઠળ છે. ભારતીય વિદેશ મંત્રાલય અને રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે તેમજ પરિવારના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્મિત મચ્છારની અદમ્ય બહાદુરીની પ્રશંસા કરી તેમને દેશના 'હીરો' ગણાવ્યા છે.
વડોદરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૭ વર્ષ જૂના બદનક્ષીના કેસમાં 'સંદેશ' અખબારના મુખ્ય તંત્રી ફાલ્ગુન પટેલને કસૂરવાર ઠેરવી ૨૦ દિવસની સાદી કેદ અને રૂ. ૧૫,૦૦૦ના દંડની સજા ફટકારી છે. તત્કાલીન મામલતદાર સામે પાયાવિહોણા અને બદનક્ષીભર્યા અહેવાલો પ્રકાશિત કરવા બદલ દાખલ થયેલી ફરિયાદોમાં બચાવ પક્ષની તમામ કાયદાકીય દલીલો અને છટકબારીઓને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રથમ પાના પર મુખ્ય તંત્રી તરીકે નામ છપાતું હોવાથી અખબારમાં છપાતા તમામ લખાણની કાનૂની જવાબદારી તંત્રીની જ રહે છે. જોકે, સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે કોર્ટે સજા પર ૩૦ દિવસનો સ્ટે આપ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના વ્યક્તિગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં કુલ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
વડોદરામાં ન્યૂડ વીડિયો કોલિંગના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે, યુવતીઓને બોલાવી વીડિયો કોલ કરાવવાના આરોપમાં સંચાલક ઝડપાયો છે, પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ચાલી રહી છે.
2027 વર્લ્ડ કપ માટે 10 ટીમોની એન્ટ્રી પાક્કી થઈ છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનને પણ સીધી એન્ટ્રી મળી છે, ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે બાકીની ટીમો વચ્ચે ક્વોલિફિકેશનની રેસ હવે વધુ રસપ્રદ બનશે.
રેગિંગ રોકવા માટેના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોવાના સવાલો વચ્ચે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને એન્ટી-રેગિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્યકળાની અનોખી ધરોહર ધરાવે છે. રાજ્યમાં આવેલા ઉપકોટ, ડભોઈ, ઇડરગઢ, ઝીંઝુવાડા અને જૂનાગઢ સહિતના 10 પ્રખ્યાત ઐતિહાસિક કિલ્લાઓ પોતાના સમયના રાજવી ઇતિહાસ, શૌર્યગાથા અને સ્થાપત્યની રોમાંચક સફર કરાવે છે.
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડીને પથ્થરમારો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો.
ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના રસ્તા પર દોડી રહ્યા છે. PUC વિના વાહનોની મોટી સંખ્યા સામે આવતા નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે. વાહનચાલકોની બેદરકારીથી પ્રદૂષણ નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના અમલ સામે પડકાર વધ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગ (IMD) અનુસાર તે હાલ વાવાઝોડામાં પરિવર્તિત થવાને બદલે ડીપ ડિપ્રેશન તરીકે જ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટને પાર કરશે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડું બનશે તો તેને 'અર્નબ' નામ આપવામાં આવશે. આ સિસ્ટમના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને 75 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે ૧૪ કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ પરત કરી દીધી છે અને સંબંધિત પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું છે, જેનાથી યુનિવર્સિટી વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
નખત્રાણામાં ટેમ્પોમાં રહેલી ડીઝલની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કરૂણ મોત થયા છે. મૃતકોમાં બે બાળકો અને તેમના પિતાનો સમાવેશ થાય છે. ઘટનાનો વીડિયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલી સાર્વત્રિક મેઘમહેરને કારણે રાજ્યના ડેમોમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર 70% સુધી પહોંચી ગયું છે, જ્યારે પાણીનું સ્તર ભયજનક સપાટી નજીક પહોંચતાં 28 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભાદરવા મહિનામાં ફરી મેઘમહેર થવાની આગાહી છે. 11 સપ્ટેમ્બરથી હવામાનમાં મોટો પલટો આવશે અને 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે PIએ જણાવ્યું હતું કે ઈન્ચાર્જ કર્મચારી સ્ટેશન ડાયરી નોંધી રહ્યા હતા તે સમય દરમિયાન આ બનાવ બન્યો હતો, જે બાદ પોલીસ કસ્ટડીની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
કેવડિયા ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ અંગે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે મોટું નિવેદન આપ્યું છે. વિરોધ કરનારાઓને સવાલ કરતા તેમણે જણાવ્યું કે 'શું ગુજરાત પાકિસ્તાનમાં છે?', જેનાથી આ મુદ્દો ભારે ચર્ચામાં આવી ગયો છે.
મંદિર તૂટવા છતાં હનુમાનજીની મૂર્તિ અડીખમ રહેતાં અને વાનરો ઉમટી પડતાં ભક્તો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે. બીજી તરફ, તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમણે મૂર્તિને હટાવવાનો કે નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
અમદાવાદની 3 નામાંકિત સ્કૂલો અને ગાંધીનગરની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ સ્ક્વૉડ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કાટમાળમાં દટાયેલા તમામ 15 શ્રમિકોને આખી રાત ચાલેલી બચાવ કામગીરી બાદ સલામત રીતે બહાર કાઢીને સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
રાજકોટથી પાવાગઢ દર્શન માટે જઈ રહેલા પરિવારને રસ્તામાં ગમખવાર અકસ્માત નડ્યો હતો. પરિવારને લઈ જતો ટેમ્પો અચાનક પલટી ખાતા ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વડોદરાના ગોરવામાં દીકરીની જેમ ઘરમાં રાખેલી યુવતી પર સોના-ચાંદીના દાગીના ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. તિજોરીમાંથી રૂ. 5.15 લાખના દાગીના ગુમ થતાં પરિવારને શંકા ગઈ અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Dahod News : દેવગઢ બારીયાના ચેનપુર રોડ પર રાત્રે દીપડો દેખાયો, વાહનચાલકે બનાવેલો Video Viral છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે,
Banaskantha News: પિતાનો કાળ બન્યો પુત્ર, પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો Banaskantha News: બનાસકાંઠાના હડાદ તાલુકાના ધાગડિયા ગામે 27 ઓગસ્ટના રોજ પિતાની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર પુત્ર હોમીરા મકવાણાને પોલીસે પોશીનાના દોતડ ગામેથી હથિયાર સાથે ઝડપી પાડ્યો.
રાખી સંબંધિત એક જાહેરાતમાં બિકીની પહેરવાના મુદ્દે કંગના રનૌતની ટીકા બાદ કૃતિ સેનને જવાબ આપ્યો છે. કૃતિ સેનને કહ્યું કે મહિલાઓએ શું પહેરવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર કોઈન
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે ‘વનતારા’ તથા ગુજરાત વન વિભાગે સાથે મળીને આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે.
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે ‘વનતારા’ તથા ગુજરાત વન વિભાગે સાથે મળીને આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે.
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, પાલિકાએ ઇજારેદારને ₹3 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે ડીઝલ ચોરીના મામલે સંડોવાયેલા ડ્રાઇવરને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, પાલિકાએ ઇજારેદારને ₹3 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે ડીઝલ ચોરીના મામલે સંડોવાયેલા ડ્રાઇવરને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
યુનાઈટેડ નેશન્સના અભ્યાસ મુજબ, હિંદુકુશ હિમાલય ક્ષેત્રમાં 1835 થી 2025 દરમિયાન ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) ની 62 ઘટનાઓમાં ભારતમાં 6119 લોકોના મોત થયા છે, જે 8 દેશોમાં સૌથી વધુ છે. ચીન અને પાકિસ્તાનમાં વધુ ઘટનાઓ છતાં જાનહાનિ ઓછી છે.
સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે મોટો કડાકો બોલાયો હતો. વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ વધ્યું હતું. MCX પર સોનું 4,000 રૂપિયા અને ચાંદી 9,000 રૂપિયાથી વધુ તૂટ્યા.
સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે મોટો કડાકો બોલાયો હતો. વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ વધ્યું હતું. MCX પર સોનું 4,000 રૂપિયા અને ચાંદી 9,000 રૂપિયાથી વધુ તૂટ્યા.
Ahmedabad News: અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને પસાર થવા માંગતા એક રિક્ષાચાલકે ફરજ પરના ટીઆરબી જવાન અને પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ અપાયું છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3.3ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું અને તેની અસર કયા વિસ્તારોમાં અનુભવાઈ તે અંગે માહિતી સામે આવી છે.
અમદાવાદ અને મુંદ્રા વચ્ચે આજથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થઈ છે. અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલનારી આ સેવા મુસાફરો માટે મુસાફરી સરળ બનાવશે. જાણો ફ્લાઇટ કયા દિવસો અને કયા સમયના શિડ્યુલ મુજબ ચાલશે.
તહેવારો પહેલાં ખાંડના ભાવમાં ઉછાળાથી સામાન્ય અને મિડલ ક્લાસના બજેટ પર દબાણ વધ્યું છે, ભાવ નિયંત્રણ માટે સરકારે નવો સ્ટોક-લિમિટ નિયમ લાગુ કર્યો છે, જેનો હેતુ સંગ્રહખોરી અટકાવી ખાંડની ઉપલબ્ધતા અને ભાવ સ્થિર રાખવાનો છે.
ગુજરાતમાં 5 હવામાન સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
વડોદરા પાલિકાની બેદરકારી સામે આવી છે, નવાયાર્ડની બે આંગણવાડીઓના વીજ કનેક્શન કપાતા 60 જેટલા ભૂલકાં અંધારામાં ભણવા મજબૂર બન્યા છે, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ભારે વરસાદને પગલે સુરતમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે, 7 ઓગસ્ટ સુધી નો-એન્ટ્રી રહેશે, જિલ્લા તંત્રના નિર્ણયથી બીચ પર ફરવા જતા લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સુરત શહેરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ જોવા મળ્યો, જ્યારે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
‘ઈસરો’ના વિજ્ઞાનીઓનાં વધતા રાજીનામાં ચિંતાનો વિષય છે કે નવી તકોના દરવાજા ખોલી રહ્યા છે? વિજ્ઞાનીઓના નોકરી છોડવાના કારણો, સંસ્થાની કામગીરી અને ભારતના સ્પેસ સેક્ટર પર તેની સંભવિત અસર અંગે ચર્ચા જરૂરી બની છે.
દેશના 1,057 જાંબાજોને મોટું સન્માન આપવામાં આવ્યું છે, જેમાં 301 જવાનોને વીરતા પદકથી નવાજવામાં આવ્યા છે, સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સશસ્ત્ર દળોના બહાદુર જવાનોનું ગૌરવ વધ્યું છે.
સુરત શહેરમાં ભેળસેળ અને નકલી ખાદ્ય વસ્તુઓની વધતી ફરિયાદો વચ્ચે નવી પહેલની માંગ ઉઠી છે, ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કડક તપાસ, અસરકારક કાર્યવાહી અને જાગૃતિ અભિયાન જરૂરી બન્યા છે.
જન્મદિવસની ઉજવણી વચ્ચે દંતેશ્વરના VUDA મકાનમાં સમાધાન માટે બોલાવેલા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી, ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે, પોલીસે મામલે તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા ગેસ લિમિટેડે સિટી વિસ્તારમાં બાકી બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, રૂ. 26.43 લાખના બાકીદારોના ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે રિકવરી ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી રહી છે.
ટોમ ક્રૂઝ પરના ક્રશને લઈને મલ્લિકા શેરાવત ફરી ચર્ચામાં આવી છે, અભિનેત્રી હવે રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’માં એન્ટ્રી કરવા જઈ રહી હોવાના અહેવાલો વચ્ચે તેના ચાહકોમાં ઉત્સુકતા વધી છે.
ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત હવે ફોલોઅર નહીં પરંતુ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જિતેન્દ્ર સિંહે કહ્યું કે AI અને બાયોટેકનોલોજીની આગામી ક્રાંતિમાં ભારત વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાત પર ચાર નવી હવામાન સિસ્ટમનો ઘેરો સર્જાતા વરસાદનો રાઉન્ડ યથાવત રહેવાની આગાહી છે, 15 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી રાહત નહીં મળે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, ઘટનાને લઈને તંત્ર દ્વારા કડક પગલાં લેવાતા મેડિકલ વિદ્યાર્થીઓમાં ચર્ચા તેજ બની છે અને રેગિંગ સામેની કાર્યવાહી પર સૌની નજર છે.
અજિંક્ય રહાણેએ વિદેશી T20 લીગમાં રમવાનો નિર્ણય લીધો છે, ભારતીય બેટર ETPLની એમ્સ્ટરડેમ ફ્લેમ્સ ટીમ સાથે જોડાયો છે, જેના કારણે વિદેશી લીગમાં તેના નવા ક્રિકેટિંગ અધ્યાયની શરૂઆત થઈ છે.
CM વિજય અને પત્ની સંગીતા વચ્ચે સમાધાન થયાની ચર્ચા વચ્ચે છૂટાછેડાની અરજી પરત ખેંચાઈ છે, જેને પગલે બંને વચ્ચેનો 27 વર્ષ જૂનો સંબંધ બચ્યો હોવાની ચર્ચાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
લગ્નની જીદથી કંટાળેલા પ્રેમીએ ટ્રેન આવતાં જ પ્રેમિકાને પાટા પર ધકેલી દીધી હોવાનો આરોપ છે, CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યાના કેસ તરીકે તપાસવામાં આવી રહી છે.
હાઈકોર્ટના A4 નિયમના વિરોધમાં ગુજરાતભરના વકીલોએ આંદોલન શરૂ કર્યું છે, સુરત કોર્ટના ગેટ પર પક્ષકારોને રોકવામાં આવ્યા, જ્યારે વિરોધના ભાગરૂપે બે દિવસ સુધી કોર્ટનું કામકાજ પણ બંધ રાખવામાં આવશે.
EMI નહીં ભરવામાં આવે તો ફોન અથવા લેપટોપ લૉક થઈ શકે છે કે નહીં, તે અંગે RBIના નવા નિયમોની ચર્ચા તેજ બની છે, જાણો આ નિયમથી ગ્રાહકો અને ડિજિટલ લોન ક્ષેત્રમાં શું મોટા ફેરફારો આવશે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના ભાષણ દરમિયાન ટેલિપ્રોમ્પટરમાં ખામી સર્જાતા ક્ષણિક ગડબડ જોવા મળી, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અંગે કરેલી ટિપ્પણી પણ ચર્ચાનું કેન્દ્ર બની, અને ઘટનાનો વીડિયો વાયરલ થયો.
વોલ સ્ટ્રીટની અગ્રણી નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાનો પ્રયાસ સામે આવ્યો છે, સોશિયલ એન્જિનિયરિંગ અને AI આધારિત ફિશિંગ ટેકનિકના વધતા ઉપયોગથી નાણાકીય ક્ષેત્રમાં સુરક્ષા અંગે નવી ચિંતા ઊભી થઈ છે.
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે પીઓપી ગણેશ પ્રતિમાઓને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, જેના કારણે માત્ર માટીની પ્રતિમાઓના ઉપયોગનો અગાઉનો નિયમ લાગુ નહીં રહે, અને ગણેશોત્સવની તૈયારીઓમાં નવી સ્પષ્ટતા થઈ છે.
હોર્મુઝ જળમાર્ગ મુદ્દે વધતી અટકળો વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 80 ડોલરથી નીચે સરક્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ વચ્ચે ઈરાનના વલણથી વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા અને સસ્પેન્સ વધુ ઘેરાયું છે.
સિવિલ હોસ્પિટલના કર્મચારી તરીકે ઓળખ આપી 9.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, પ્રાથમિક તપાસમાં આયોજનબદ્ધ રીતે વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
'આશ્લેષા વર્ષે તો ખેડૂતો હરખે' કહેવત વચ્ચે 18 ઓગસ્ટ સુધી ચાલનારા આશ્લેષા નક્ષત્રથી સારા વરસાદની આશા વ્યક્ત થઈ રહી છે, જેને કારણે ખેડૂતોમાં ખેતી અને પાકને લઈને નવી આશા જાગી છે.
ગુજરાતમાં એક કૂવામાં અચાનક પાણી હિલોળે ચડતાં રહસ્યમય ઘટનાએ સ્થાનિકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે, ઘટનાનું કારણ જાણવા લોકોની ભીડ ઉમટી રહી છે, જ્યારે તંત્ર પણ તપાસમાં જોડાયું છે.
રામ મંદિર દાન અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં ભારે હોબાળો, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
સુરતમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે રાહત-બચાવ કામગીરી માટે ભારતીય સેનાની 70 સભ્યોની એન્જિનિયર રેજિમેન્ટ ઉમરા પહોંચી, જ્યારે વડોદરાથી બે હાઈટેક બોટ સાથે વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
6,000થી વધુ ગીતોને પોતાના અવાજથી અમર બનાવનાર સુપ્રસિદ્ધ ગાયિકા જમુના રાનીનું અવસાન થયું, તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી, ચાહકો અને કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
ઢાઢર નદીના પાણી રોડ પર ફરી વળતાં વાઘોડિયા-ડભોઇ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો, વહીવટીતંત્રે લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી, જ્યારે વરસાદને કારણે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આજે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, હવામાન વિભાગે 10 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં બે દિવસની રાહત બાદ મેઘરાજા ફરી સક્રિય બનશે, ગુરુવારથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં 33 જિલ્લાના 241 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.
કાલોલમાં ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાના પર પોલીસે દરોડો પાડી 22 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા, ઘટનાસ્થળેથી પુરાવા જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાઇમ વીડિયો પર K-ડ્રામાનો મહામેળો જામવાનો છે, ભારતીય દર્શકો માટે 100થી વધુ કોરિયન શો ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે, જે OTT પ્રેમીઓ માટે મનોરંજનનો મોટો ખજાનો સાબિત થશે.
સાવલી તાલુકામાં એસટી બસોની અનિયમિત સેવાથી નારાજ Gen Z યુવાનો રસ્તા પર ઉતર્યા, ચક્કાજામ કરીને તેમણે નિયમિત બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠાવી, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો.
વેમાલી ગામમાં વિકાસના દાવા વચ્ચે મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, રોજિંદા અવરજવર મુશ્કેલ બનતાં લોકોએ તાત્કાલિક માર્ગ સમારકામની માંગ ઉઠાવી છે.
સાયબર છેતરપિંડીના ભોગ બન્યા? હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોન્ચ કરી ‘Cyber Financial Fraud e-Zero FIR’ સેવા
ઝેન મઠના નવા શિષ્યના ગુસ્સાને કેન્દ્રમાં રાખતી ઘટનાએ ચર્ચા જગાવી છે, આધ્યાત્મિક જીવન અને માનવીય લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ દર્શાવતી આ કથા પ્રેક્ષકોમાં ઉત્સુકતા વધારી રહી છે.
આણંદમાં બાળકીનું અપહરણ કરીને ક્રૂર હત્યા કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો, ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી, પોલીસે આરોપીને પકડવા દરમિયાન કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવાયું છે.
સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની કડક તપાસ હાથ ધરાઈ, પાલિકાની વારંવારની નોટિસ બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું, અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને જરૂરી ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી.
સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના લો ગાર્ડન નજીક વિરોધ પ્રદર્શન યોજાયું, પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી, ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
एन्टरटेइनमेन्ट
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મ પસંદગીની પ્રક્રિયા અંગે વાતો કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તેમના માટે ડિરેક્ટરનું વિઝન અને સ્ક્રિપ્ટનું કન્ટેન્ટ સૌથી મહત્વનું પરિબળ રહે છે. બોલિવૂડમાં પોતાના હટકે અને અનોખા વિષયો માટે જાણીતા આયુષ્માને ઉમેર્યું કે સારા પ્રોજેક્ટ માટે સ્ટોરીલાઇન સાથે ડાયરેક્ટરનો દ્રષ્ટિકોણ મજબૂત હોવો જરૂરી છે.
લાલબાગચા રાજાના દર્શન દરમિયાન આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા બાદ ઉપજેલા વિવાદ પર અભિનેતા ગોવિંદાએ આકરું મૌન તોડ્યું છે. અફવાઓ અને ટીકાઓ પર પલટવાર કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે, "અમે પ્રખ્યાત થઈએ તો લોકોને શું વાંધો છે?" ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત માત્ર તેમની ફિલ્મ માટે આશીર્વાદ લેવા માટે જ હતી. તેમણે આ સમગ્ર કન્ટ્રોવર્સીને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવા માટે રચાયેલું 'સુનિયોજિત કાવતરું' ગણાવ્યું છે.
'શોલે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક જાણીતી અભિનેત્રીએ પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓને કારણે મુખ્ય હિરોઈન તરીકેની એક મોટી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ફિલ્મમાં હીરો ખભા પર હાથ મૂકે અથવા અયોગ્ય રીતે સ્પર્શ કરે તે મંજૂર ન હોવાથી તેમણે આ રોલ ના પાડી દીધો હતો. પોતાના નૈતિક મૂલ્યો અને વ્યાવસાયિક મર્યાદાઓ જાળવી રાખવા માટે મોટી ફિલ્મો છોડી દેવાની તેમની આ હિંતે બોલિવૂડમાં ભારે ચર્ચા જગાવી હતી.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર, બૌલીવુડ કિંગ શાહરુખ ખાનની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ પણ રૂ. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન ભારતના સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોચના સ્થાને યથાવત છે. તેમની આ કમાણીમાં ફિલ્મો ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝીની મોટી હિસ્સેદારી સામેલ છે.
ભારત તરફથી ઓસ્કાર માટે મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવતાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સિલેક્શન કમિટીના નિર્ણય પર સવાલો ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી છે, જેનાથી બોલિવૂડ અને સિનેમા વર્તુળમાં નવો વિવાદ છેડાઈ ગયો છે.
वर्ल्ड
સૂર્યગ્રહણ 2026 દરમિયાન આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે, ગ્રહણનો સમય અને તેની દૃશ્યતા અંગે લોકોમાં ઉત્સુકતા છે, જાણો આ ખગોળીય ઘટનાને કયા સ્થળોએ અને ક્યારે જોઈ શકાશે.
નવો યુગ કૃત્રિમ બુદ્ધિ એટલે કે Artificial Intelligence, જેને ટૂંકમાં AI કહેવામાં આવે છે, હવે માત્ર સંશોધનનો વિષય નથી. તે આપણા રોજિંદા જીવન અને વ્યવસાયનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે
India UNGA reply to Pakistan: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથે લેતા ત્યાંની સરકારને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટેનું શાસન' ગણાવી છે. આ સાથે જ આતંકવાદ,
મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને ડ્રોન વૉરફેરની તાલીમ આપવાના ગંભીર આરોપો છતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ૧ અમેરિકી નાગરિક મેથ્યુ વેનડાઇક અને ૬ યુક્રેનિયન નાગરિકોને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપતાં મોટો રાજકીય વિવાદ છેડાયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં UAPA હેઠળ કડક ચાર્જશીટ રજૂ ન કરી શકાતાં કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રવાસના અધિકારને ધ્યાને રાખી મૂળભૂત જામીન (Default Bail) આપ્યા હતા. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીની નરમ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ અને તેનાથી ઉદ્ભવતા સંભવિત જોખમો સામે માનવજાતને બચાવવા માટે વૈશ્વિક સ્તરે AI પર કડક નિયંત્રણો મૂકવાની માંગ પ્રબળ બની છે. નિષ્ણાતોના મતે યોગ્ય નીતિ-નિયમો અને સલામતીના પગલાં વગરનો AI ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.
नेशनल
सभी शहर
આણંદ
દિલ્હી
નવસારી
મુંબઈ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
બારડોલી
સુરત
>
ધમકીઓ વચ્ચે પપ્પુ યાદવની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે, કોર્ટે કેન્દ્ર સરકારને તેમની સુરક્ષા અંગે તાત્કાલિક નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.
દારૂબંધી ધરાવતા રાજ્ય નાગાલેન્ડના મોકોકચુંગ અને તુએનસાંગ જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા બે દિવસમાં ૧૯ લોકોના મોત થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે એસઆઈટી (SIT)ની રચના કરી ૧૯ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે અને રૂ. ૩,૦૦૦ જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે. પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જે લોકોએ પણ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને ચક્કર આવવા કે આંખે ધૂંધળું દેખાવા જેવા લક્ષણો જણાય તો તેઓ ત્વરિત હોસ્પિટલમાં દાખલ થાય.
112 કોલિંગના આંકડાથી 'સેફ સિટી' અમદાવાદની પોલ ખુલી, 1 લાખથી વધુ ઝઘડા, દર કલાકે હિંસાના 13 કૉલ
કર્ણાટક વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. મહિલા ધારાસભ્યે ક્રોધિત થઈને ટેબલ પછાડ્યું હતું અને સહ-ધારાસભ્યને 'તમને જોઈ લઈશ' કહી ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટના બાદ ગૃહમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણામાં ગરબડના આરોપો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ સમગ્ર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં દાખલ કરાયેલી અરજીમાં SIR પ્રક્રિયા દરમિયાન લેવાયેલા તમામ વિવાદાસ્પદ નિર્ણયોને રદ્દ કરવાની અને મતદાર યાદીમાંથી ગેરકાયદે રીતે હટાવાયેલા નામોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. સાથી કમિશનરોની ૧૪ વખતની લેખિત આપત્તિઓ જાહેર થયા બાદ વિપક્ષી પક્ષો અને નાગરિક સંસ્થાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાનૂની લડાઈ તેજ બનાવી છે.
व्यापार
પાન મસાલાના પેકિંગમાં મોટો બદલાવ થવાની તૈયારી છે, પેકેજિંગ ખર્ચમાં વધારો થવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ વધશે, જેની અસર અંતે ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે.
જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું
SIP AUM વધીને રૂા. ૧૮.૬૨ લાખ કરોડ, માસિક કલેક્શન રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યું, એકાઉન્ટ્સની સંખ્યા ૧૦.૭૫ કરોડને વટાવી ગઈ
છેલ્લા ચાર દિવસમાં ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹7,000 અને સોનામાં ₹2,500 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ ગગડતાં રોકાણકારો અને ખરીદદારોમાં 'ખરીદી કરવી કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી' તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં હેલ્થ અને મોટર (વાહન) ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ભાવ ઘટે અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઓછો થાય તે માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ મહત્વનો ખરડો બહાર પાડ્યો છે. આ નવા પ્રસ્તાવ હેઠળ વીમા એજન્ટો, ડીલરો અને મધ્યસ્થીઓના કમિશન પર કડક મર્યાદા (કેપ) લાદવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકો કે વાહન ડીલરો દ્વારા લોન સાથે બિનજરૂરી ઇન્સ્યોરન્સ પકડાવી દેવાના 'મિસ-સેલિંગ' પર પણ રોક લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
खेल
Sawan Barwal: સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે વધુ એક તિહાસિક સફળતા મેળવી છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મેચમાં ઈરાનની મજબૂત ટીમને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ સાથે એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેનાથી દેશના મેડલ ટેલીમાં મોટો ઉછાળો આવ્યો છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે. શૂટિંગ, વુશુ, એથ્લેટિક્સ અને મહિલા ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત દર્શાવીને દેશનું નામ રોશન કર્યું છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતે 501 એથ્લેટ્સના દળ અને રૂ. 800 કરોડથી વધુના જંગી બજેટ સાથે ઝંપલાવ્યું હોવા છતાં ગોલ્ડ મેડલ ટેલીમાં ભારત પાછળ રહી ગયું છે. પ્રારંભિક દિવસોમાં ભારતને શૂટિંગ અને વેઇટલિફ્ટિંગ જેવા રમત ક્ષેત્રોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વધુ મળ્યા છે, જ્યારે ગોલ્ડમાં રૂપાંતર ઓછું થયું છે. રમત મંત્રાલયે ACTC અને TOPS યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય તાલીમ પર મોટો ખર્ચ કર્યો હોવા છતાં, એશિયન ગેમ્સમાં ચાઇના, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા ટોચના દેશો સામે મહત્વની ફાઇનલ ક્ષણોમાં પ્રદર્શન અને 62% જેટલા નવા (ડેબ્યૂ) ખેલાડીઓ હોવાથી ગોલ્ડ જીતવામાં મોટો પડકાર સામે આવી રહ્યો છે.
सुरत
ઓપરેશન સિંદૂર બાદ નિયંત્રણ રેખા (LoC) પર ફરી વધ્યો તણાવ, પાકિસ્તાન દ્વારા કથિત યુદ્ધવિરામ ભંગના પ્રયાસો સામે ભારતીય સેનાએ સતર્કતા સાથે જડબાતોડ જવાબ આપ્યો, સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક
સુરતની એર કનેક્ટિવિટી વધારવા કવાયત, શારજાહ-મુંબઈ સહિતની ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની આશા, કેન્દ્રમાં મહત્વની બેઠક
ભીડભાડથી દૂર શાંતિની શોધમાં હવે સુરતના હિડન પ્લેસીસ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, પ્રકૃતિ અને શાંત વાતાવરણનો આનંદ માણવા પ્રવાસીઓ ઓફબીટ સ્થળોને પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે.
પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ બની સુરત એરપોર્ટ પર મહિલા મુસાફરને અંદાજે 3.5 લાખ રૂપિયાનું કિંમતી કંગન પરત મળ્યું, સમયસરની કામગીરીથી મુસાફરે એરપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.
पॉलिटिक्स
‘નેતાજી અમે તમારી સાથે છીએ’ના નારા લગાવતા સમર્થકો પોલીસને જોઈને ભાગી ગયા, લાઠીચાર્જ બાદ નેતા એકલા પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઘટનાનો વીડિયો અને પોલીસ કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.
‘દેશ સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છે’ કહી કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સંસદમાં તેમના વિરુદ્ધ ‘માફી માંગો’ના નારા લગાવાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
OBC ક્રીમીલેયર અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર માતા-પિતાના પગારના આધારે ઉમેદવારને અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં અને અન્ય માપદંડો પણ ધ્યાનમાં લેવા પડશે
પાકિસ્તાને PoKમાં વધુ 8,000 સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા, રાવલાકોટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા ગતિવિધિઓ તેજ બની, આ ઘટનાથી સરહદી તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકામાં ડબલ કમાણી કરતા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરીઓ પર સંકટના વાદળો વચ્ચે સરકાર 10 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેના કારણે કર્મચારીઓની વધારાની કમાણી અને રોજગાર પર અસર પડી શકે છે.
हेल्थ
કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા, દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતા
લખનઉ યુનિવર્સિટી સામે અચાનક રસ્તો ધસી પડતાં અંદાજે 10 ફૂટ ઊંડો ભુવો સર્જાયો હતો. આ દરમિયાન પસાર થઈ રહેલો યુવક બાઇક સહિત તેમાં ખાબક્યો હતો અને તેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
क्रिकेट
એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરીને શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય બોલરોના આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકાની આખી ટીમ ખોરવાઈ ગઈ હતી. હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં ભારતનો સામનો ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે થશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની પસંદગી ન થવા અંગે ચાહકોમાં ચર્ચા જાગી હતી, જે બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. ગંભીરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટીમનું સંતુલન, વર્કલોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ફિટનેસ ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા દર વર્ષે ચૂકવવામાં આવતા આવકવેરા અંગે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે BCCI વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, જેનાથી બોર્ડની વિરાટ કમાણી ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ધમાકેદાર દેખાવ કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
मेडल टैली
મિલાનો-કોર્ટિના વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૬
पूर्ण
#
देश
G
S
B
T
१
નોર્વે
१८
१२
११
४१
२
યુએસએ
१२
१२
९
३३
३
નેધરલેન્ડ્સ
१०
७
३
२०
४
ઇટાલી
१०
६
१४
३०
५
જર્મની
८
१०
८
२६
पूर्ण
लॉक करें