पोस्ट किया गया १७ ઑક્ટોબર, २०२६ | કાંતિ ભટ્ટ | ગુજરાત, મુંબઈ

રાજ્યના પંચાયત વિભાગે 17 ઓક્ટોબરે ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ બદલીથી વહીવટી કાર્યક્ષમતા વધારવાનો હેતુ છે.
00:00
00:17
Summarized by AI; it may make mistakes. Check important info
ગુજરાતના વિવિધ જિલ્લાના 6 TDOની તાત્કાલિક અસરથી બદલી, જાણો કોને ક્યાં મળી નિમણૂક
Gujarat TDO Transfer: રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 17 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારી(TDO) સંવર્ગના 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...