લંડનમાં આંતરરાષ્ટ્રીય કાનૂની પરિષદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે વિકસિત દેશોને આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 200 વર્ષોમાં ઔદ્યોગિકીકરણથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે.
Posted on 29 August 2026 | શ્રેયસ યાદવ | પૉલિટિક્સ, અમદાવાદ
Comments
Loading comments...