E-PAPER
SIGN UP
LOGIN
|
Breaking News
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
|
અન્ય
નેશનલ
|
વર્લ્ડ
|
સ્પોર્ટ્સ
|
ગુજરાત
|
સુરત
|
હેલ્થ
|
એન્ટરટેઇનમેન્ટ
|
પોલિટિક્સ
|
વિડિયો
|
ઓપિનિયન
|
ચર્ચાપત્ર
|
અન્ય
Home
Saved
Videos
E-Paper
Explore
You are offline
Copyright
|
Privacy
|
Terms
|
Disclaimer
Designed by
Vision Consultants
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
ipr gandhinagar
artificial sun
tech job cuts
oracle layoffs
sheherkotda police
ahmedabad crime
salary hike
dearness allowance
બ્રેકિંગ ન્યૂઝ
એક્સક્લુઝિવ F
ઓપિનિયન F
વિડિયો F
ઇન્ટરવ્યુ F
CJP F
ચોમાસુ F
Neet પેપર લીક F
વિશ્વ
દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મી બ્રિક્સ સમિટ 2026નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ગ્લોબલ લીડર્સનો જમાવડો જોવા મળ્યો છે અને સંયુક્ત જાહેરનામા (જોઈન્ટ સ્ટેટમેન્ટ) પર તમામ દેશો વચ્ચે સહમતિ સધાઈ છે.
અમેરિકા જવાનું સપનું જોનારા લોકો માટે મોટો ઝટકો આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને વિશ્વભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ પર અસ્થાયી રોક લગાવી છે. કૉન્સ્યુલર અધિકારીઓની તાલીમ દરમિયાન ઇન્ટરવ્યૂનું શેડ્યૂલ બદલાશે, જ્યારે નવી તારીખ અંગે સ્પષ્ટતા નથી.
શાવરમાંથી પાણી ધીમું આવતું હોય તો તરત પ્લમ્બરને બોલાવવાની જરૂર નથી. માત્ર 10 રૂપિયાની સરળ વસ્તુની મદદથી શાવર હેડમાં જમા થયેલો ક્ષાર દૂર કરી શકો છો અને મિનિટોમાં પાણીનો પ્રવાહ સુધારી શકો છો.
બાળકોને ફોન આપવાથી વધુ માતા-પિતાનો તેમની સામે સતત ફોન વાપરવો નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતોના મતે માતા-પિતાની મોબાઇલ આદતો બાળકોના વર્તન, ધ્યાન અને વિકાસ પર અસર કરી શકે છે, જે ચિંતાજનક સંકેત છે.
અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના 60 કિલોમીટર સુધીના દાવાને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ખોટો ગણાવ્યો છે, પરંતુ સરહદનું સીમાંકન ન હોવાને કારણે સમસ્યા અને ચીની સેનાની વધતી ગતિવિધિઓને ગંભીર ગણાવી છે.
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ચીકટોવાગા શહેરમાં આવેલા 'બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ' પર અચાનક જેટ ફ્યુઅલ (એવિએશન ઈંધણ) ખૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સૂર્યગ્રહણ 2026 દરમિયાન આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે, ગ્રહણનો સમય અને તેની દૃશ્યતા અંગે લોકોમાં ઉત્સુકતા છે, જાણો આ ખગોળીય ઘટનાને કયા સ્થળોએ અને ક્યારે જોઈ શકાશે.
નવો યુગ કૃત્રિમ બુદ્ધિ એટલે કે Artificial Intelligence, જેને ટૂંકમાં AI કહેવામાં આવે છે, હવે માત્ર સંશોધનનો વિષય નથી. તે આપણા રોજિંદા જીવન અને વ્યવસાયનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે
India UNGA reply to Pakistan: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથે લેતા ત્યાંની સરકારને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટેનું શાસન' ગણાવી છે. આ સાથે જ આતંકવાદ,
મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને ડ્રોન વૉરફેરની તાલીમ આપવાના ગંભીર આરોપો છતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ૧ અમેરિકી નાગરિક મેથ્યુ વેનડાઇક અને ૬ યુક્રેનિયન નાગરિકોને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપતાં મોટો રાજકીય વિવાદ છેડાયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં UAPA હેઠળ કડક ચાર્જશીટ રજૂ ન કરી શકાતાં કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રવાસના અધિકારને ધ્યાને રાખી મૂળભૂત જામીન (Default Bail) આપ્યા હતા. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીની નરમ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ અને તેનાથી ઉદ્ભવતા સંભવિત જોખમો સામે માનવજાતને બચાવવા માટે વૈશ્વિક સ્તરે AI પર કડક નિયંત્રણો મૂકવાની માંગ પ્રબળ બની છે. નિષ્ણાતોના મતે યોગ્ય નીતિ-નિયમો અને સલામતીના પગલાં વગરનો AI ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના ભાષણ દરમિયાન ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ન્યૂયોર્કમાં UN મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા હોલિવૂડ અભિનેત્રી સુઝાન સરેન્ડન સહિતના સેલેબ્સ અને પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી, જેના બાદ અનેકની અટકાયત કરાઈ છે. બીજી તરફ, નેતન્યાહૂ જેવા સ્ટેજ પર આવ્યા કે તુરંત જ અનેક દેશોના રાજદ્વારીઓએ વોકઆઉટ કર્યું હતું.
હોર્મુઝ નજીક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો: 3 ભારતીય ગુમ, વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી, મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું
Premium
ભારત સહિત અન્ય દેશોને સલાહ-શિખામણ આપતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીને લઈને મોટો ખુલાસો થયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથીઓએ આ ભવ્ય પાર્ટી માટે અબજો રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
સાયબર ઠગોએ હવે છેતરપિંડી માટે નવો કીમિયો અપનાવ્યો છે. લગ્નની ડિજિટલ કંકોતરીના નામે મોકલવામાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરીને ઓપન કરતાં જ એક વ્યક્તિના બેંક ખાતામાંથી રૂ. 1.5 લાખ ઉપડી ગયા હતા. પોલીસે આ અંગે લિંક કે અજાણી ફાઇલ ન ખોલવા માટે નાગરિકોને સાવચેત કર્યા છે.
પાકિસ્તાનમાં માત્ર 60 કલાક દરમિયાન તૂર્કી અને ચીનના વિમાનોએ ડ્રોનનો મોટો જથ્થો ઉતાર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાથી પાકિસ્તાનની સૈન્ય ક્ષમતા અને ક્ષેત્રમાં વધતી વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા તેજ બની છે.
જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળોએ વાદળ ફાટવાથી ભારે પૂર આવ્યું છે. કુદરતી આફતના કારણે ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
નેપાળમાં હૃદયદ્રાવક ઘટનામાં એક જ રૂમમાંથી 21 મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં એક માસૂમ બાળકી પણ હતી, જે પોતાની માતાના ખોળામાં વળગેલી મળી આવી હતી. આ કરૂણ દૃશ્યથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો.
પાકિસ્તાનમાં મદરેસાના વિસ્તરણ માટે 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે સરકારે મંદિર વરસાદના કારણે તૂટી પડ્યું હોવાનું જણાવ્યું છે, જેના કારણે આ મામલે વિવાદ સર્જાયો છે.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ઘાતક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના દાવા મુજબ હુમલામાં એક ભારતીય સહિત 12 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.
બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. ત્રણેય નેતાઓની મુલાકાત વૈશ્વિક રાજનીતિ અને દ્વિપક્ષીય સંબંધોના દૃષ્ટિકોણથી ચર્ચામાં રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી દુનિયા નાશ પામવાના દાવોઓને તદ્દન ખોટા અને ઢોંગ ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક ષડયંત્ર છે અને તેઓ ટૂંક સમયમાં આ પાછળના સત્યનો પર્દાફાશ કરશે.
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે ભારતીય કુશળ વ્યાવસાયિકોએ 179 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. હાલમાં 10 લાખથી વધુ ભારતીયો બેકલોગમાં ફસાયેલા છે. અમેરિકાના વાર્ષિક 7 ટકાના પ્રતિ-દેશ ક્વોટા નિયમને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા ધારકો માટેનો 60 દિવસનો ગ્રેસ પીરિયડ નાબૂદ કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો છે. જો નોકરી જશે તો વિદેશી કર્મચારીઓને તુરંત દેશ છોડવો પડશે, જેથી ઘર વેચવા કે બાળકોની સ્કૂલ બદલવાનો સમય પણ મળશે નહીં.
ઈરાને 'બાર્ટર સિસ્ટમ' દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોને ચોંકાવ્યા, ચીન સાથે મળીને કર્યો ખેલ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તેલને લઈને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ જળમાર્ગ અને તેલ ટેન્કરોને લઈને બંને દેશો વચ્ચે અથડામણ વધતાં વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચિંતા વધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ફોન પર વાતચીત થઈ. પુતિને ટ્રમ્પને ભરોસો આપ્યો કે રશિયાની યુરોપ સામે કોઈ આક્રમક યોજના નથી અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ નજીક આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા હોવાનું જણાવ્યું અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત ગણાવ્યા.
હોર્મુઝ જળમાર્ગમાંથી પરમિશન વિના પસાર થતા જહાજો સામે પ્રતિબંધની ઈરાને ચેતવણી આપી છે. નવા પ્રતિબંધિત ઝોનની જાહેરાતની તૈયારી સાથે ઈરાનના આ પગલાએ વૈશ્વિક શિપિંગ, તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતા વધારી છે.
નેપાળમાં વિનાશક પૂર હોનારતના 13મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 1,340થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 5,000 લોકો હજુ ગુમ છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
નેપાળમાં ભયાનક પૂરથી સર્જાયેલી તબાહીને લઈને અભિનેત્રી મનીષા કોઈરાલા ભાવુક બની છે. તેમણે સરહદથી ઉપર ઊઠીને માનવતાના સ્તરે પીડિતોની મદદ કરવા ભારત અને ચીન સહિત સૌને અપીલ કરી છે.
Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો Vadodara News: વડોદરા કોયલી ચેકપોસ્ટ પાસે ઝોન-2 પોલીસે દરોડા દરમિયાન જપ્ત કરેલા 31 લાખ રૂપિયાનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી કાયદાકીય પ્રક્રિયા હેઠળ નષ્ટ કર્યો.
આ યોજનાઓની સમીક્ષા કરવા અને બિન-કર આવક વધારવા પર રહેશે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બજેટ સર્ક્યુલર મુજબ, 12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે..
નેપાળમાં પૂરની તારાજી વચ્ચે દક્ષિણ ચીનમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગ્યિરોંગ બોર્ડર પોર્ટ પર હિમશિખર તૂટવાથી ભોટેકોશી-ત્રિશૂલી નદીઓમાં જળસ્તર વધ્યું, જેથી બચાવ કામગીરી અટકી. મૃત્યુઆંક 625ને પાર થયો છે,
અમેરિકાનો ઈરાન પર પ્રચંડ એર સ્ટ્રાઈક, અનેક શહેરોમાં ગૂંજ્યા ધમાકા, મિડલ ઈસ્ટમાં મહાસંઘર્ષની આશંકા
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાએ ચેતવણી આપી છે. ઈરાન સાથે સુરક્ષિત માર્ગ, માહિતી અથવા અન્ય સેવાઓ અંગેની માંગણીઓમાં સહકાર આપનાર શિપિંગ કંપનીઓને અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પ પ્રશાસને ઈરાન સામે આર્થિક દબાણ વધારવાની અને વેપાર કરનારા દેશો પર પણ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે.
નેપાળમાં વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી 587થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1900થી વધુ ગુમ છે. વિદેશી મદદ સ્વીકારવા અંગેના વિવાદો વચ્ચે, સરકારે સ્પષ્ટતા કરી કે તેઓ મિત્ર દેશોની મદદ લેવા તૈયાર છે
નેપાળમાં વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી 587થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1900થી વધુ ગુમ છે. વિદેશી મદદ સ્વીકારવા અંગેના વિવાદો વચ્ચે, સરકારે સ્પષ્ટતા કરી કે તેઓ મિત્ર દેશોની મદદ લેવા તૈયાર છે
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ અપાયું છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે.
ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર સુરક્ષા બેરિકેડ હટાવ્યાના ત્રણ દિવસ બાદ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પણ બુલડોઝર કાર્યવાહી થઈ, અધિકારીઓએ મંજૂર સીમાની બહારની રચનાઓ અને બેરિકેડ હટાવ્યા હોવાનું જણાવ્યું છે.
હોકી વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું, ટીમ ટોપ 8માં પહોંચી, પાકિસ્તાન બહાર
ભારતીય સંશોધક ગૌરવ આહુજાએ કેન્સરના મૂળ કારણોની તપાસ માટે GenAI આધારિત પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જે DNA સહિત શરીરના વિવિધ સ્તરોનું વિશ્લેષણ કરીને કેન્સર પાછળના સંભવિત કારણો શોધવામાં મદદ કરી શકે છે.
દિલ્હીના કથિત ₹700 કરોડના મેડિકલ પ્રોક્યોરમેન્ટ કૌભાંડમાં તપાસ દરમિયાન મહત્વની ખરીદીની ફાઇલો જાણીજોઈને નષ્ટ કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે, જ્યારે એક આરોપી વિદેશ ફરાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ સરકારી શાળાની સ્થિતિ જોવા ગયેલા આશુતોષ રાંકા અને CJP કાર્યકરોનો ગ્રામજનોએ વિરોધ કર્યો, ધક્કામુક્કી, પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ થયાના અહેવાલ છે.
બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચમાં હરાવી ઐતિહાસિક જીત નોંધાવી છે, ડાર્વિનમાં રમાયેલી ટેસ્ટમાં બાંગ્લાદેશે 9 વિકેટે શાનદાર વિજય મેળવ્યો, જે ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સિદ્ધિ બની છે.
વસ્તી ગણતરી 2027 માટે ડિજિટલ સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, હવે નાગરિકો સરકારી કર્મચારીની રાહ જોયા વિના પોતાની માહિતી ઓનલાઈન નોંધાવી શકશે, જેના કારણે વસ્તી ગણતરીની પ્રક્રિયા વધુ સરળ અને ડિજિટલ બનશે.
યુક્રેને રશિયન મિસાઇલ ફેક્ટરીને નિશાન બનાવી મોટો હુમલો કર્યો હોવાના અહેવાલ છે, આ હુમલા દરમિયાન 800થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હોવાનું કહેવાય છે, જ્યારે ઘટનામાં 6 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
વિમેન્સ એશિયા કપ અને એશિયન ગેમ્સ માટે પાકિસ્તાન ટીમોની જાહેરાત, ભારત સામેના જંગ પહેલાં પાકિસ્તાને આપ્યો મોટો આંચકો
ચીનમાં ધર્મ અને આસ્થાની પણ કથિત રીતે દેખરેખ રાખવામાં આવી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે, હોસ્પિટલથી લઈને સ્કૂલ સુધી ધાર્મિક પ્રવૃત્તિઓ પર નજર રાખવાના દાવા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારોને લઈને સવાલો ઊભા થયા છે.
યુપીઆઈ ટ્રાન્જેક્શન પર ચાર્જિસ લાગુ કરવામાં આવશે તો ડિજિટલ પેમેન્ટના ઉપયોગ પર અસર પડી શકે છે, નિષ્ણાતોના મતે વધતા ચાર્જિસને કારણે લોકો ફરી રોકડ વ્યવહારો તરફ વળી શકે છે.
ઉત્તર ગાઝામાં ઈઝરાયલે ડ્રોન હુમલો કરીને હમાસના એક કમાન્ડરને નિશાન બનાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, આ ઘટનાથી ઈઝરાયલ-હમાસ વચ્ચેનો તણાવ અને ઉત્તર ગાઝામાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે.
આસામમાં પૂરનો કહેર યથાવત રહેતા મૃત્યુઆંક 103 પર પહોંચ્યો છે, જ્યારે ચાર જિલ્લામાં 87,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વચ્ચે સ્થિતિ હજુ પણ ગંભીર બની છે.
યુદ્ધવિરામની વાતચીત અટવાતા અમેરિકાએ હોર્મુઝ મુદ્દે મોટો સંકેત આપ્યો છે, હોર્મુઝ સ્ટ્રેટ પર લાંબી નાકાબંધી માટે અમેરિકા તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ વચ્ચે ઈરાન સાથેના તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠાને લઈને ચિંતા વધી છે.
પાકિસ્તાનની સ્થાપનાને 79 વર્ષ પૂર્ણ થયા બાદ દેશ આજે ક્યાં ઊભો છે? રાજકીય અસ્થિરતા, આર્થિક પડકારો, સુરક્ષા સમસ્યાઓ અને વિકાસની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની અત્યાર સુધીની સફર અને વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ મહત્વપૂર્ણ બન્યું છે.
એર ઈન્ડિયાની ફ્લાઇટમાં માત્ર 4 સેકન્ડ માટે ખૌફનાક સંકટ સર્જાયું, વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થતાં પાઇલટ્સનું કંટ્રોલ પણ જતું રહ્યું હોવાનું સામે આવ્યું, ઘટનાથી એરલાઇનની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે, તેમણે કહ્યું કે ઈરાન કંઈ કરી શકતું નથી, ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
અરુણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ બદલવાના ભારતના નિર્ણય સામે ચીને વાંધો વ્યક્ત કર્યો છે, ચીને આ નિર્ણયને અમાન્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે ભારત-ચીન વચ્ચેના સરહદી અને રાજદ્વારી તણાવમાં ફરી વધારો થયો છે.
અમેરિકાની વોટર સિસ્ટમ્સને નિશાન બનાવી સાયબર હુમલાઓથી સાત રાજ્યોમાં ખળભળાટ મચ્યો છે, ક્રિટિકલ વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને લઈને ચિંતા વધી છે અને સાયબર જોખમ સામે સતર્કતા વધારવામાં આવી છે.
ચાર ધામ યાત્રા યાત્રાળુઓની સંખ્યા 37 લાખને પાર, મૃત્યુઆંક 198 પર પહોંચ્યો
ધર્મના આધારે મુસ્લિમ દેશોનું કોઈ નવું NATO પ્રકારનું સંગઠન બનશે તો વિશ્વમાં નવા ધ્રુવીકરણનો જન્મ થઈ શકે છે, આવી શક્યતાને લઈને વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
ભારત અને રશિયા વચ્ચે નવી રેલ કનેક્ટિવિટીની સંભાવનાને લઈને ચર્ચા તેજ બની છે, રશિયાની યોજના ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મારફતે હિંદ મહાસાગર સુધી પહોંચવાની હોવાનું સામે આવ્યું છે, જે વેપાર માર્ગો માટે મહત્વપૂર્ણ બની શકે છે.
ઈરાન સાથેના યુદ્ધમાંથી બહાર નીકળવા ડોનાલ્ડ ટ્રમ્પે નવી રણનીતિ અપનાવ્યાના સંકેતો વચ્ચે હવે ન્યુક્લિયર ડીલ પણ દાવ પર હોવાનું સામે આવ્યું છે, જેને કારણે મધ્ય પૂર્વમાં રાજદ્વારી અને સુરક્ષા અંગે ચિંતા વધી છે.
વુમન્સ એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો છે, ટૂર્નામેન્ટની શરૂઆત 28 ઓગસ્ટથી થશે, જ્યારે ક્રિકેટ ચાહકોની નજર 5 સપ્ટેમ્બરે યોજાનારી ભારત-પાકિસ્તાનની ટક્કર પર રહેશે, બંને ટીમો વચ્ચેની મેચને લઈને ઉત્સાહ વધ્યો છે.
હૂથી હુમલા બાદ સાઉદી અરેબિયાએ મધ્ય પૂર્વમાં વધતા સુરક્ષા સંકટ અંગે ગંભીર ચેતવણી આપી છે, હુમલામાં 11 નાગરિકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ ઘેરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જન્મથી મળતી અમેરિકન નાગરિકતા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટું પગલું ભરતાં 'Birth Tourism' રોકવા બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેને લઈને અમેરિકામાં નવી ચર્ચા શરૂ થઈ છે.
અનામત મુદ્દે મોહન ભાગવતના બે અલગ-અલગ નિવેદનોએ નવી રાજકીય ચર્ચા જગાવી છે, એક તરફ તેમણે અનામતનું સમર્થન કર્યું તો બીજી તરફ તેના અમલ અને સમીક્ષા અંગે મહત્વપૂર્ણ સૂચન પણ આપ્યું છે.
MSME ક્ષેત્રને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા સરકારે નવા કાયદાકીય સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, વિલંબિત ચુકવણી સામે કડક જોગવાઈઓથી નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત મળવાની આશા છે.
હિરોશિમા પર થયેલા પરમાણુ હુમલાની 81મી વરસી નિમિત્તે જાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સાથે જ વિશ્વને પરમાણુ શસ્ત્રોથી મુક્ત બનાવવા વૈશ્વિક સમુદાયને એકજૂથ પ્રયાસ કરવાની અપીલ કરી છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને મળતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં 62 ટકા ઘટાડો નોંધાતા ચિંતા વધી છે, નવા અહેવાલે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનિશ્ચિતતા ઊભી કરી છે.
સોનાના ભાવમાં 37 ટકા સુધીના સંભવિત ઘટાડાની અટકળોએ રોકાણકારોમાં ચિંતા વધારી છે, આ ચર્ચા પાછળના કારણો અને બજારના સંકેતો શું કહે છે, તેને લઈને નિષ્ણાતોની નજર હવે આગામી દિવસો પર છે.
2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો પર ફી લાગુ કરવાની જોગવાઈ માટે સંસદમાં કાયદામાં સુધારા અંગેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.
ઉત્તર કોરિયામાં હીટવેવ વચ્ચે કિમ જોંગ ઉને લોકોને ગરમીથી બચવા માટે કૂતરાનું માંસ ખાવાની સલાહ આપ્યાનો દાવો ચર્ચામાં છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ અને ચર્ચા શરૂ થઈ છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હિંસા ફાટી નીકળતા ઇમરાન ખાનના સમર્થકોએ દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝના જસ્ટિન ગ્રીવ્સે ટેસ્ટ ક્રિકેટમાં અનોખો ઈતિહાસ રચતા માત્ર 5 ઓવરમાં 5 મેડન અને 5 વિકેટનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો, જે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કાનૂની વોરંટ જારી થતાં સંગરૂર કોર્ટે તેમને 19 સપ્ટેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો, જે બાદ રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
સૂર્યના તોફાનોથી સેટેલાઈટને સુરક્ષિત રાખવા નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે, જે અંતરિક્ષ મિશન અને સંચાર સેવાઓને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બનશે અને સેટેલાઈટને નુકસાનથી બચાવશે.
હોર્મુઝ જળમાર્ગ પર વધતા તણાવને ઘટાડવા ઓમાને ઈરાન સાથે સંયુક્ત સંચાલનનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે અમેરિકા ટ્રાન્ઝિટ ફીનો વિરોધ કરી રહ્યું હોવાથી સમગ્ર મામલે વૈશ્વિક ચર્ચા તેજ બની છે.
કેન્સરકારી કીટનાશકોનો ભારતમાં અનેક ખેતરોમાં હજુ પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો હોવાનું ચિંતાજનક રીતે સામે આવ્યું છે, જે ખેતી, પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર ઊભી કરી શકે છે.
અમેરિકા પાસે શસ્ત્રોની અછત સર્જાતા ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ બંધ કરવાની ફરજ પડી હોવાનો દાવો ચર્ચામાં છે, જેને લઈને વૈશ્વિક રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
કેનેડામાં અમેરિકી કોન્સ્યુલેટ પર ચાર મહિનામાં બીજી વખત ફાયરિંગની ઘટના સામે આવી છે, સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે, જ્યારે ઘટનાએ રાજદ્વારી સુરક્ષાને લઈને ફરી ચિંતા વધારી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટતાં ક્રૂડ ઓઈલના ભાવમાં એક સપ્તાહનો સૌથી મોટો ઘટાડો નોંધાયો, જેના કારણે વૈશ્વિક બજારોને રાહત મળી અને રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો.
‘શું આ બધું કરવું જરૂરી છે?’રાજકારણમાં પ્રવેશને લઈને ધર્મેન્દ્રે કરી હતી ના, હેમા માલિનીએ વર્ષો પછી કર્યો ચોંકાવનારો ખુલાસો
પેરિસમાં એક શખ્સે ‘આ અલ્લાહનો હુકમ હતો’ કહી ત્રણ મહિલાઓ પર ચાકૂથી હુમલો કરતાં અફરાતફરી મચી ગઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી અને ઘટનાની તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર AI આધારિત પોસ્ટ્સનો ધમાકો કર્યો, માત્ર 6 કલાકમાં 45 પોસ્ટ શેર કરતાં રાજકીય અને ડિજિટલ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ, જે સોશિયલ મીડિયા પર વાયરલ બની.
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા, ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ, પોલીસે તપાસ શરૂ કરી અને હુમલાના કારણોની તપાસ હાથ ધરી.
મુંબઈ મહિલાઓને સલામતી આપે છે? એકલા પ્રવાસીએ શહેરના રાત્રિ પ્રવાસનો અનુભવ શેર કર્યો. અંગે વિગતવાર સમાચાર અને અપડેટ્સ અહીં વાંચો.
શરદ પવારનો રાજકીય કોયડો: કોંગ્રેસમાં વિલય કે એનડીએ સાથે હાથ મિલાવશે? રાજ્યના રાજકારણમાં પવારના આગામી કદમ અંગે અટકળો તેજ કરી દીધી છે.
ભારતીય ચલણના ઈતિહાસમાં હાઈટેક બદલાવની તૈયારી શરૂ થઈ છે, RBIએ પ્લાસ્ટિક (પોલિમર) નોટો માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કર્યું, નવી નોટો વધુ ટકાઉ, સુરક્ષિત અને આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે.
અમેરિકામાં પંજાબના ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાના સાથીની ધરપકડ: FBI એ સરહદ પરથી નીતિશ કૌશલ ઉર્ફે ‘લાલા’ને દબોચ્યો
અમેરિકાએ ઈરાન સામેના હુમલાનો વ્યાપ વધુ વિસ્તૃત કરતાં તણાવ વધી ગયો, લશ્કરી કાર્યવાહી વધુ ઘાતક બનતાં મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ ગંભીર બન્યો, વૈશ્વિક સ્તરે સુરક્ષા અને કૂટનીતિક ચિંતાઓ પણ વધી રહી છે.
નાગાલેન્ડમાં ભૂસ્ખલનની ગંભીર ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ભારે વરસાદને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મ પસંદગીની પ્રક્રિયા અંગે વાતો કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તેમના માટે ડિરેક્ટરનું વિઝન અને સ્ક્રિપ્ટનું કન્ટેન્ટ સૌથી મહત્વનું પરિબળ રહે છે. બોલિવૂડમાં પોતાના હટકે અને અનોખા વિષયો માટે જાણીતા આયુષ્માને ઉમેર્યું કે સારા પ્રોજેક્ટ માટે સ્ટોરીલાઇન સાથે ડાયરેક્ટરનો દ્રષ્ટિકોણ મજબૂત હોવો જરૂરી છે.
લાલબાગચા રાજાના દર્શન દરમિયાન આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા બાદ ઉપજેલા વિવાદ પર અભિનેતા ગોવિંદાએ આકરું મૌન તોડ્યું છે. અફવાઓ અને ટીકાઓ પર પલટવાર કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે, "અમે પ્રખ્યાત થઈએ તો લોકોને શું વાંધો છે?" ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત માત્ર તેમની ફિલ્મ માટે આશીર્વાદ લેવા માટે જ હતી. તેમણે આ સમગ્ર કન્ટ્રોવર્સીને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવા માટે રચાયેલું 'સુનિયોજિત કાવતરું' ગણાવ્યું છે.
'શોલે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક જાણીતી અભિનેત્રીએ પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓને કારણે મુખ્ય હિરોઈન તરીકેની એક મોટી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ફિલ્મમાં હીરો ખભા પર હાથ મૂકે અથવા અયોગ્ય રીતે સ્પર્શ કરે તે મંજૂર ન હોવાથી તેમણે આ રોલ ના પાડી દીધો હતો. પોતાના નૈતિક મૂલ્યો અને વ્યાવસાયિક મર્યાદાઓ જાળવી રાખવા માટે મોટી ફિલ્મો છોડી દેવાની તેમની આ હિંતે બોલિવૂડમાં ભારે ચર્ચા જગાવી હતી.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર, બૌલીવુડ કિંગ શાહરુખ ખાનની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ પણ રૂ. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન ભારતના સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોચના સ્થાને યથાવત છે. તેમની આ કમાણીમાં ફિલ્મો ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝીની મોટી હિસ્સેદારી સામેલ છે.
ભારત તરફથી ઓસ્કાર માટે મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવતાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સિલેક્શન કમિટીના નિર્ણય પર સવાલો ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી છે, જેનાથી બોલિવૂડ અને સિનેમા વર્તુળમાં નવો વિવાદ છેડાઈ ગયો છે.
નેશનલ
All Cities
આણંદ
દિલ્હી
નવસારી
મુંબઈ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
બારડોલી
સુરત
>
ધમકીઓ વચ્ચે પપ્પુ યાદવની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે, કોર્ટે કેન્દ્ર સરકારને તેમની સુરક્ષા અંગે તાત્કાલિક નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.
દારૂબંધી ધરાવતા રાજ્ય નાગાલેન્ડના મોકોકચુંગ અને તુએનસાંગ જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા બે દિવસમાં ૧૯ લોકોના મોત થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે એસઆઈટી (SIT)ની રચના કરી ૧૯ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે અને રૂ. ૩,૦૦૦ જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે. પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જે લોકોએ પણ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને ચક્કર આવવા કે આંખે ધૂંધળું દેખાવા જેવા લક્ષણો જણાય તો તેઓ ત્વરિત હોસ્પિટલમાં દાખલ થાય.
112 કોલિંગના આંકડાથી 'સેફ સિટી' અમદાવાદની પોલ ખુલી, 1 લાખથી વધુ ઝઘડા, દર કલાકે હિંસાના 13 કૉલ
કર્ણાટક વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. મહિલા ધારાસભ્યે ક્રોધિત થઈને ટેબલ પછાડ્યું હતું અને સહ-ધારાસભ્યને 'તમને જોઈ લઈશ' કહી ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટના બાદ ગૃહમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણામાં ગરબડના આરોપો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ સમગ્ર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં દાખલ કરાયેલી અરજીમાં SIR પ્રક્રિયા દરમિયાન લેવાયેલા તમામ વિવાદાસ્પદ નિર્ણયોને રદ્દ કરવાની અને મતદાર યાદીમાંથી ગેરકાયદે રીતે હટાવાયેલા નામોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. સાથી કમિશનરોની ૧૪ વખતની લેખિત આપત્તિઓ જાહેર થયા બાદ વિપક્ષી પક્ષો અને નાગરિક સંસ્થાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાનૂની લડાઈ તેજ બનાવી છે.
વેપાર
પાન મસાલાના પેકિંગમાં મોટો બદલાવ થવાની તૈયારી છે, પેકેજિંગ ખર્ચમાં વધારો થવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ વધશે, જેની અસર અંતે ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે.
જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું
SIP AUM વધીને રૂા. ૧૮.૬૨ લાખ કરોડ, માસિક કલેક્શન રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યું, એકાઉન્ટ્સની સંખ્યા ૧૦.૭૫ કરોડને વટાવી ગઈ
છેલ્લા ચાર દિવસમાં ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹7,000 અને સોનામાં ₹2,500 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ ગગડતાં રોકાણકારો અને ખરીદદારોમાં 'ખરીદી કરવી કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી' તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં હેલ્થ અને મોટર (વાહન) ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ભાવ ઘટે અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઓછો થાય તે માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ મહત્વનો ખરડો બહાર પાડ્યો છે. આ નવા પ્રસ્તાવ હેઠળ વીમા એજન્ટો, ડીલરો અને મધ્યસ્થીઓના કમિશન પર કડક મર્યાદા (કેપ) લાદવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકો કે વાહન ડીલરો દ્વારા લોન સાથે બિનજરૂરી ઇન્સ્યોરન્સ પકડાવી દેવાના 'મિસ-સેલિંગ' પર પણ રોક લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્પોર્ટ્સ
2027 વર્લ્ડ કપ માટે 10 ટીમોની એન્ટ્રી પાક્કી થઈ છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનને પણ સીધી એન્ટ્રી મળી છે, ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે બાકીની ટીમો વચ્ચે ક્વોલિફિકેશનની રેસ હવે વધુ રસપ્રદ બનશે.
Sawan Barwal: સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે વધુ એક તિહાસિક સફળતા મેળવી છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મેચમાં ઈરાનની મજબૂત ટીમને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ સાથે એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેનાથી દેશના મેડલ ટેલીમાં મોટો ઉછાળો આવ્યો છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે. શૂટિંગ, વુશુ, એથ્લેટિક્સ અને મહિલા ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત દર્શાવીને દેશનું નામ રોશન કર્યું છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતે 501 એથ્લેટ્સના દળ અને રૂ. 800 કરોડથી વધુના જંગી બજેટ સાથે ઝંપલાવ્યું હોવા છતાં ગોલ્ડ મેડલ ટેલીમાં ભારત પાછળ રહી ગયું છે. પ્રારંભિક દિવસોમાં ભારતને શૂટિંગ અને વેઇટલિફ્ટિંગ જેવા રમત ક્ષેત્રોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વધુ મળ્યા છે, જ્યારે ગોલ્ડમાં રૂપાંતર ઓછું થયું છે. રમત મંત્રાલયે ACTC અને TOPS યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય તાલીમ પર મોટો ખર્ચ કર્યો હોવા છતાં, એશિયન ગેમ્સમાં ચાઇના, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા ટોચના દેશો સામે મહત્વની ફાઇનલ ક્ષણોમાં પ્રદર્શન અને 62% જેટલા નવા (ડેબ્યૂ) ખેલાડીઓ હોવાથી ગોલ્ડ જીતવામાં મોટો પડકાર સામે આવી રહ્યો છે.
ગુજરાત
રેગિંગ રોકવા માટેના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોવાના સવાલો વચ્ચે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને એન્ટી-રેગિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્યકળાની અનોખી ધરોહર ધરાવે છે. રાજ્યમાં આવેલા ઉપકોટ, ડભોઈ, ઇડરગઢ, ઝીંઝુવાડા અને જૂનાગઢ સહિતના 10 પ્રખ્યાત ઐતિહાસિક કિલ્લાઓ પોતાના સમયના રાજવી ઇતિહાસ, શૌર્યગાથા અને સ્થાપત્યની રોમાંચક સફર કરાવે છે.
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડીને પથ્થરમારો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો.
ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના રસ્તા પર દોડી રહ્યા છે. PUC વિના વાહનોની મોટી સંખ્યા સામે આવતા નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે. વાહનચાલકોની બેદરકારીથી પ્રદૂષણ નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના અમલ સામે પડકાર વધ્યો છે.
સુરત
ઓપરેશન સિંદૂર બાદ નિયંત્રણ રેખા (LoC) પર ફરી વધ્યો તણાવ, પાકિસ્તાન દ્વારા કથિત યુદ્ધવિરામ ભંગના પ્રયાસો સામે ભારતીય સેનાએ સતર્કતા સાથે જડબાતોડ જવાબ આપ્યો, સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક
સુરતની એર કનેક્ટિવિટી વધારવા કવાયત, શારજાહ-મુંબઈ સહિતની ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની આશા, કેન્દ્રમાં મહત્વની બેઠક
ભીડભાડથી દૂર શાંતિની શોધમાં હવે સુરતના હિડન પ્લેસીસ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, પ્રકૃતિ અને શાંત વાતાવરણનો આનંદ માણવા પ્રવાસીઓ ઓફબીટ સ્થળોને પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે.
પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ બની સુરત એરપોર્ટ પર મહિલા મુસાફરને અંદાજે 3.5 લાખ રૂપિયાનું કિંમતી કંગન પરત મળ્યું, સમયસરની કામગીરીથી મુસાફરે એરપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.
પૉલિટિક્સ
‘નેતાજી અમે તમારી સાથે છીએ’ના નારા લગાવતા સમર્થકો પોલીસને જોઈને ભાગી ગયા, લાઠીચાર્જ બાદ નેતા એકલા પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઘટનાનો વીડિયો અને પોલીસ કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.
‘દેશ સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છે’ કહી કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સંસદમાં તેમના વિરુદ્ધ ‘માફી માંગો’ના નારા લગાવાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
OBC ક્રીમીલેયર અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર માતા-પિતાના પગારના આધારે ઉમેદવારને અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં અને અન્ય માપદંડો પણ ધ્યાનમાં લેવા પડશે
પાકિસ્તાને PoKમાં વધુ 8,000 સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા, રાવલાકોટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા ગતિવિધિઓ તેજ બની, આ ઘટનાથી સરહદી તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકામાં ડબલ કમાણી કરતા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરીઓ પર સંકટના વાદળો વચ્ચે સરકાર 10 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેના કારણે કર્મચારીઓની વધારાની કમાણી અને રોજગાર પર અસર પડી શકે છે.
હેલ્થ
કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા, દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતા
લખનઉ યુનિવર્સિટી સામે અચાનક રસ્તો ધસી પડતાં અંદાજે 10 ફૂટ ઊંડો ભુવો સર્જાયો હતો. આ દરમિયાન પસાર થઈ રહેલો યુવક બાઇક સહિત તેમાં ખાબક્યો હતો અને તેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
ક્રિકેટ
એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરીને શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય બોલરોના આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકાની આખી ટીમ ખોરવાઈ ગઈ હતી. હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં ભારતનો સામનો ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે થશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની પસંદગી ન થવા અંગે ચાહકોમાં ચર્ચા જાગી હતી, જે બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. ગંભીરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટીમનું સંતુલન, વર્કલોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ફિટનેસ ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા દર વર્ષે ચૂકવવામાં આવતા આવકવેરા અંગે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે BCCI વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, જેનાથી બોર્ડની વિરાટ કમાણી ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ધમાકેદાર દેખાવ કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
Medal Tally
મિલાનો-કોર્ટિના વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૬
Completed
#
Country
G
S
B
T
1
નોર્વે
18
12
11
41
2
યુએસએ
12
12
9
33
3
નેધરલેન્ડ્સ
10
7
3
20
4
ઇટાલી
10
6
14
30
5
જર્મની
8
10
8
26
Completed
Lock