દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં થયેલા કથિત રૂ. 700 કરોડના મેડિકલ પ્રોક્યોરમેન્ટ (તબીબી ખરીદી) કૌભાંડમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) એ દિલ્હી કોર્ટને જણાવ્યું છે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) અને સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી (CPA) દ્વારા કરવામાં આવેલી ખરીદી સંબંધિત મહત્ત્વપૂર્ણ ફાઇલોને આરોપીઓ દ્વારા 'જાણપૂર્વક નાશ' કરવામાં આવી છે. આ ફાઇલોમાં X-Ray મશીનો, C-Arm મશીનો અને લિનન (કાપડ) વગેરેના ટેન્ડર તૈયાર કરનારા, શરતો નક્કી કરનારા તેમજ તકનીકી અને નાણાકીય મૂલ્યાંકન કરનારા અધિકારીઓની વિગતો સામેલ હતી, જે મુખ્ય પુરાવા સમાન હતી.
આ બહુચર્ચિત કૌભાંડના મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ DGHS વડા ડૉ. વત્સલા અગ્રવાલ, પૂર્વ CPA ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ નીરજ ચોપરા અને પૂર્વ CPA વડા ડૉ. વિનોદ કુમાર રંગાનો સમાવેશ થાય છે. કોર્ટે ડૉ. વિનોદ કુમાર રંગાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે બીજી તરફ, સ્પેશિયલ જજ વિદ્યા પ્રકાશની કોર્ટે ભૂતપૂર્વ DGHS પ્રમુખ ડૉ. વત્સલા અગ્રવાલને તેમની હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કરોડરજ્જુની ઈજા સહિતની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
Jaydeep Bhatt
jb jb jb jb jb
Jaydeep Bhatt
Ttt
Jaydeep Bhatt
સ્પેશિયલ જજ વિદ્યા પ્રકાશની કોર્ટે ભૂતપૂર્વ DGHS પ્રમુખ ડૉ. વત્સલા અગ્રવાલને તેમની હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કરોડરજ્જુની ઈજા સહિતની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
Jaydeep Bhatt
શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિકલ, સરંશ જૈન, આકીબ નબી, સરફરાઝ ખાન.