હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા અને દાદાગીરી વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડે વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બનાવવાના સંકેત આપ્યા છે. બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર સહકાર વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ભાગીદારીને ચીનના વધતા પ્રભાવ સામે મહત્વપૂર્ણ રાજદ્વારી અને વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
अभी तक कोई टिप्पणी नहीं। पहली टिप्पणी करने वाले बनें!