
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવાર બદલવાનો નિર્ણય પોતે જ ચૂંટણી દરમિયાન અસામાન્ય ઘટના ગણાય છે. જ્યારે ઉમેદવારી દાખલ થયા પછી ઉમેદવાર બદલવો પડે ત્યારે વિરોધ પક્ષોને સવાલો પૂછવાની તક મળી જાય છે. આવી સ્થિતિમાં પક્ષને માત્ર નવા ઉમેદવારને લોકો સુધી પહોંચાડવાનો જ નહીં પરંતુ તેમની વિશ્વસનીયતા અંગે પણ સ્પષ્ટતા કરવાની જરૂર રહે છે
No comments yet. Be the first to comment!