Posted on 05 August 2026 | જયદીપ ભટ્ટ | પૉલિટિક્સ, મુંબઈ

Bankipur By-Election Result: જન સુરાજ પાર્ટી નવેમ્બર 2025માં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી, ત્યારે તેને 440 વોટનો તગડો ઝટકો લાગ્યો હતો. ત્યારે પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર (Prasant Kishor)ના બધા દાવા ફેલ થઈ ગયા હતા અને 243માંથી 238 સીટો પર ચૂંટણી લડીને પણ જન સુરાજ પાર્ટી એક પણ સીટ જીતી શકી ન હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા બાંકીપુર બેઠક પરથી જન સુરાજ પાર્ટીએ વંદના કુમારીને ઉમેદવાર બનાવ્યા હતા. આ દરમિયાન નીતિન નવીનની સામે વંદના કુમારીને આઠ હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા, પણ માત્ર 9 મહિનામાં અહીં સ્થિતિ જોરદાર બદલાઈ ગઈ.

Comments
Loading comments...