पोस्ट केले २३ સપ્ટેમ્બર, २०२६ | નિધી પટેલ | ઓપિનિયન, હેલ્થ

ગુરુગ્રામ સ્કૂલ બસમાં ફસાયેલા બાળકને બચાવવા ક્રેનથી રેસ્ક્યૂ ઓપરેશન, પિતાએ NDTVને કહ્યું “આંખો સામે બધું જોઈને ગભરાઈ ગયો હતો”
જ્વેલરીની જાહેરાતમાં કૃતિ સેનન બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળી હતી. રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવાર માટે આ વેસ્ટર્ન લુકને લઈને સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા
ગુરુગ્રામ સ્કૂલ બસમાં ફસાયેલા બાળકને બચાવવા
ક્રેનથી રેસ્ક્યૂ ઓપરેશન, પિતાએ NDTVને કહ્યું
“આંખો સામે બધું જોઈને ગભરાઈ ગયો હતો”
કૃતિની જાહેરાત પર ટિપ્પણી કરતાં કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે આજની મહિલાઓ પાસે કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા-ચોલી, જીન્સ, સાડી, બિકીની અને સલવાર-કમીઝ સુધી અનેક વિકલ્પો છે. તો પછી ભાઈને બિકીની અથવા અન્ડરગાર્મેન્ટ્સમાં રાખડી કેમ બાંધવી? કંગનાએ જાહેરાતને “ઇરાદાપૂર્વક અજીબ” ગણાવી
કૃતિએ જવાબ આપતાં કહ્યું કે મહિલાઓના કપડાંને તેમની સંસ્કૃતિ અને સન્માન સાથે જોડવાનું બંધ કરવું જોઈએ. તેમણે લખ્યું, “સંસ્કૃતિ અને પરંપરા તેના હૃદયમાં હોય છે, ગળાની નીચે નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે તહેવારોનો સાર તમે શું પહેરો છો તેમાં નથી, પરંતુ પરંપરા પ્રત્યે તમારા મનમાં રહેલી લાગણી અને તેના મહત્વમાં છે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...