ई-पेपर
साइन अप
लॉगिन
|
ब्रेकिंग न्यूज
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
|
आणखी
नेशनल
|
वर्ल्ड
|
खेळ
|
गुजरात
|
सुरत
|
हेल्थ
|
एन्टरटेइनमेन्ट
|
मतदानिटिक्स
|
व्हिडिओ
|
मत
|
चर्चापत्र
|
आणखी
मुख्यपृष्ठ
जतन केलेले
व्हिडिओ
ई-पेपर
एक्सप्लोर
तुम्ही ऑफलाइन आहात
कॉपीराइट
|
गोपनीयता
|
अटी
|
अस्वीकरण
Designed by
Vision Consultants
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
ipr gandhinagar
artificial sun
tech job cuts
oracle layoffs
sheherkotda police
ahmedabad crime
salary hike
dearness allowance
બ્રેકિંગ ન્યૂઝ
એક્સક્લુઝિવ F
ઓપિનિયન F
વિડિયો F
ઇન્ટરવ્યુ F
CJP F
ચોમાસુ F
Neet પેપર લીક F
सुरत
ઓપરેશન સિંદૂર બાદ નિયંત્રણ રેખા (LoC) પર ફરી વધ્યો તણાવ, પાકિસ્તાન દ્વારા કથિત યુદ્ધવિરામ ભંગના પ્રયાસો સામે ભારતીય સેનાએ સતર્કતા સાથે જડબાતોડ જવાબ આપ્યો, સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક
સુરતની એર કનેક્ટિવિટી વધારવા કવાયત, શારજાહ-મુંબઈ સહિતની ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની આશા, કેન્દ્રમાં મહત્વની બેઠક
ભીડભાડથી દૂર શાંતિની શોધમાં હવે સુરતના હિડન પ્લેસીસ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, પ્રકૃતિ અને શાંત વાતાવરણનો આનંદ માણવા પ્રવાસીઓ ઓફબીટ સ્થળોને પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે.
કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા, દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતા
પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ બની સુરત એરપોર્ટ પર મહિલા મુસાફરને અંદાજે 3.5 લાખ રૂપિયાનું કિંમતી કંગન પરત મળ્યું, સમયસરની કામગીરીથી મુસાફરે એરપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, પાલિકાએ ઇજારેદારને ₹3 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે ડીઝલ ચોરીના મામલે સંડોવાયેલા ડ્રાઇવરને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરીના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, પાલિકાએ ઇજારેદારને ₹3 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે ડીઝલ ચોરીના મામલે સંડોવાયેલા ડ્રાઇવરને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે સુરતમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ડુમસ અને સુવાલી બીચ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે, 7 ઓગસ્ટ સુધી નો-એન્ટ્રી રહેશે, જિલ્લા તંત્રના નિર્ણયથી બીચ પર ફરવા જતા લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સુરત શહેરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ જોવા મળ્યો, જ્યારે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
‘ઈસરો’ના વિજ્ઞાનીઓનાં વધતા રાજીનામાં ચિંતાનો વિષય છે કે નવી તકોના દરવાજા ખોલી રહ્યા છે? વિજ્ઞાનીઓના નોકરી છોડવાના કારણો, સંસ્થાની કામગીરી અને ભારતના સ્પેસ સેક્ટર પર તેની સંભવિત અસર અંગે ચર્ચા જરૂરી બની છે.
“અમે અધિકારી બનવા આવ્યા હતા, નેતા બનાવી દીધા” કહી JPSC આંદોલનમાં બેઠેલા ટોપર ઉમેદવારે પોતાની આપવીતી વ્યક્ત કરી, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે ઉમેદવારોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
ધર્મના આધારે મુસ્લિમ દેશોનું કોઈ નવું NATO પ્રકારનું સંગઠન બનશે તો વિશ્વમાં નવા ધ્રુવીકરણનો જન્મ થઈ શકે છે, આવી શક્યતાને લઈને વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
રામ મંદિર દાન અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં ભારે હોબાળો, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
प्रीमियम
સુરતમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે રાહત-બચાવ કામગીરી માટે ભારતીય સેનાની 70 સભ્યોની એન્જિનિયર રેજિમેન્ટ ઉમરા પહોંચી, જ્યારે વડોદરાથી બે હાઈટેક બોટ સાથે વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
6,000થી વધુ ગીતોને પોતાના અવાજથી અમર બનાવનાર સુપ્રસિદ્ધ ગાયિકા જમુના રાનીનું અવસાન થયું, તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી, ચાહકો અને કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
સુરતમાં પૂરથી નુકસાન વેઠનારા વેપારીઓને રાજ્ય સરકાર મોટી રાહત આપશે, વળતર સાથે સસ્તા વ્યાજે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, આ સહાયથી અસરગ્રસ્ત વેપારીઓને ફરી વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે.
અઝરબૈજાનના પ્લેનનો ડિસ્ટ્રેસ મેસેજ મળતાં સુરત એરપોર્ટ પર દોડધામ, તમામ ઈમરજન્સી એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં
સરકારની ટીકા કરવી અથવા તેની કામગીરી પર સવાલ ઉઠાવવો ગુનો નથી, પુણે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભાર મૂક્યો, આ નિર્ણયને કાનૂની અને લોકશાહી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
રેડ એલર્ટને ધ્યાનમાં રાખી સુરતના ડુમસ, સુવાલી અને ડભારી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે, જિલ્લા તંત્રે લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં દરિયાકિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે.
સુરત રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, પ્લેટફોર્મ અસ્થાયી આશ્રયસ્થાનમાં ફેરવાઈ ગયા, મુસાફરો કલાકો સુધી ટ્રેન સેવા પુનઃ શરૂ થવાની રાહ જોતા રહ્યા.
IPLમાં વિરાટનો નવો ઇતિહાસ, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો, IPL રેકોર્ડબુકમાં લખાયું નવું નામ, કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં કોહલીએ માત્ર પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને જીત અપાવી નહોતી
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. હવે સુરતના નવા CP કોણ બનશે તેને લઈને પોલીસ તંત્ર અને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે.
સુરતના કાપડ ઉદ્યોગમાં ફરી એક મોટું ઉઠમણું સામે આવ્યું છે. સાંઈ દર્શન માર્કેટમાં ₹3.06 કરોડની છેતરપિંડી થતાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તપાસ શરૂ થઈ છે.
બેરુતમાં હિઝબુલ્લાહના ગઢમાં આવેલા કમાન્ડ સેન્ટરનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નેતન્યાહૂએ ‘હિસાબ બરાબર’ કહી કાર્યવાહી સફળ હોવાનું જણાવ્યું અને સુરક્ષા અંગે કડક વલણ વ્યક્ત કર્યું
ગુજરાત મિત્ર ની ઝુંબેશને પગલે સુરતીઓને મોટી રાહત! સ્મીમેર MBBSમાં હવે 131 બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત મળશે
ગિરનારના જંગલમાં વન્યજીવોની ગણતરી શરૂ થઈ છે. આ અભિયાન માટે 150થી વધુ વન વિભાગના કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા છે અને વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
સોનાની જેમ ચાંદી પર પણ હવે કડક નિયમો લાગુ કરવાની દિશામાં સરકાર પગલાં લઈ રહી છે. ચાંદીના ઉત્પાદનો માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે.
ભારતની નવી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનમાં 1788 મેચ, ઓગસ્ટથી થશે ધમાકેદાર શરૂઆત, રણજી ફરી બે તબક્કામાં રમાશે
માત્ર 4 કલાકમાં સુરતમાં 2 ઇંચ વરસાદ, વડોદરા-સૌરાષ્ટ્રમાં ઠંડક; અનેક વિસ્તારો જળબંબાકાર માત્ર 4 કલાકમાં સુરતમાં 2 ઇંચ વરસાદ, વડોદરા-સૌરાષ્ટ્રમાં ઠંડક; અનેક વિસ્તારો જળબંબાકાર
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: સ્ટોરેજ રૂમમાં અચાનક આગ લાગતાં અફરાતફરી,
વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે તેમનું લક્ષ્ય વર્લ્ડ ક્રિકેટમાં દબદબો જમાવવાનો છે. ઓરેન્જ કેપને સ્પર્શ કરવાનું સ્વપ્ન આજે પૂરું થયું અને હવે વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની ઇચ્છા છે.
દેશમાં E85 ઇંધણની એન્ટ્રી બાદ E20 પેટ્રોલ વાહનોના ભવિષ્ય અંગે ચર્ચા તેજ બની છે. પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હાલના E20 વાહન માલિકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પાંચ મહિનાની લાંબી રાહ બાદ ગુજરાતને નવા DGP મળ્યા છે. જી. એસ. મલિકની રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી, જેથી પોલીસ તંત્રને હવે કાયમી નેતૃત્વ મળ્યું છે.
ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવી ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી, જેમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું.
સુરતમાં ETP ટેન્કમાં ઝેરી ગેસના કારણે ચાર શ્રમિકોના મોત થયા. ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને આપશે રૂ. 3 લાખ કરોડનું ડિવિડન્ડ, ફોરેક્સ અને સોનાના ભાવથી RBIને મોટો ફાયદો
પેટ્રોલ અને ડીઝલને લઈને સરકારે રાહતભરી જાહેરાત કરી છે. 1 જુલાઈથી લાગુ કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવશે, જેથી વાહનચાલકો અને ઈંધણ ક્ષેત્રને રાહત મળવાની શક્યતા છે.
સુરતને વધુ એક ભેટ: ₹1.57 કરોડના ખર્ચે 4 અત્યાધુનિક શબ વાહિની અને વેક્સિન વાનનું લોકાર્પણ
નારેશ્વરધામ ખાતે ભાજપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશની સમૃદ્ધિ માટે કાર્યકરો તથા ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી.
સોનાના ભાવમાં ₹5,000 અને ચાંદીમાં ₹13,000નો મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો ચોંકી ગયા છે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધીને પ્રતિ બેરલ 93 ડોલર પાર પહોંચ્યા છે.
ટેરિફ વસૂલાત મામલે ટ્રમ્પ તંત્રને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે 80 દિવસમાં 166 અબજ ડોલર પરત કરવાનો આદેશ આપતાં સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
एन्टरटेइनमेन्ट
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મ પસંદગીની પ્રક્રિયા અંગે વાતો કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તેમના માટે ડિરેક્ટરનું વિઝન અને સ્ક્રિપ્ટનું કન્ટેન્ટ સૌથી મહત્વનું પરિબળ રહે છે. બોલિવૂડમાં પોતાના હટકે અને અનોખા વિષયો માટે જાણીતા આયુષ્માને ઉમેર્યું કે સારા પ્રોજેક્ટ માટે સ્ટોરીલાઇન સાથે ડાયરેક્ટરનો દ્રષ્ટિકોણ મજબૂત હોવો જરૂરી છે.
લાલબાગચા રાજાના દર્શન દરમિયાન આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા બાદ ઉપજેલા વિવાદ પર અભિનેતા ગોવિંદાએ આકરું મૌન તોડ્યું છે. અફવાઓ અને ટીકાઓ પર પલટવાર કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે, "અમે પ્રખ્યાત થઈએ તો લોકોને શું વાંધો છે?" ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત માત્ર તેમની ફિલ્મ માટે આશીર્વાદ લેવા માટે જ હતી. તેમણે આ સમગ્ર કન્ટ્રોવર્સીને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવા માટે રચાયેલું 'સુનિયોજિત કાવતરું' ગણાવ્યું છે.
'શોલે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક જાણીતી અભિનેત્રીએ પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓને કારણે મુખ્ય હિરોઈન તરીકેની એક મોટી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ફિલ્મમાં હીરો ખભા પર હાથ મૂકે અથવા અયોગ્ય રીતે સ્પર્શ કરે તે મંજૂર ન હોવાથી તેમણે આ રોલ ના પાડી દીધો હતો. પોતાના નૈતિક મૂલ્યો અને વ્યાવસાયિક મર્યાદાઓ જાળવી રાખવા માટે મોટી ફિલ્મો છોડી દેવાની તેમની આ હિંતે બોલિવૂડમાં ભારે ચર્ચા જગાવી હતી.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર, બૌલીવુડ કિંગ શાહરુખ ખાનની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ પણ રૂ. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન ભારતના સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોચના સ્થાને યથાવત છે. તેમની આ કમાણીમાં ફિલ્મો ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝીની મોટી હિસ્સેદારી સામેલ છે.
ભારત તરફથી ઓસ્કાર માટે મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવતાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સિલેક્શન કમિટીના નિર્ણય પર સવાલો ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી છે, જેનાથી બોલિવૂડ અને સિનેમા વર્તુળમાં નવો વિવાદ છેડાઈ ગયો છે.
वर्ल्ड
સૂર્યગ્રહણ 2026 દરમિયાન આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે, ગ્રહણનો સમય અને તેની દૃશ્યતા અંગે લોકોમાં ઉત્સુકતા છે, જાણો આ ખગોળીય ઘટનાને કયા સ્થળોએ અને ક્યારે જોઈ શકાશે.
નવો યુગ કૃત્રિમ બુદ્ધિ એટલે કે Artificial Intelligence, જેને ટૂંકમાં AI કહેવામાં આવે છે, હવે માત્ર સંશોધનનો વિષય નથી. તે આપણા રોજિંદા જીવન અને વ્યવસાયનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે
India UNGA reply to Pakistan: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથે લેતા ત્યાંની સરકારને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટેનું શાસન' ગણાવી છે. આ સાથે જ આતંકવાદ,
મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને ડ્રોન વૉરફેરની તાલીમ આપવાના ગંભીર આરોપો છતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ૧ અમેરિકી નાગરિક મેથ્યુ વેનડાઇક અને ૬ યુક્રેનિયન નાગરિકોને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપતાં મોટો રાજકીય વિવાદ છેડાયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં UAPA હેઠળ કડક ચાર્જશીટ રજૂ ન કરી શકાતાં કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રવાસના અધિકારને ધ્યાને રાખી મૂળભૂત જામીન (Default Bail) આપ્યા હતા. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીની નરમ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ અને તેનાથી ઉદ્ભવતા સંભવિત જોખમો સામે માનવજાતને બચાવવા માટે વૈશ્વિક સ્તરે AI પર કડક નિયંત્રણો મૂકવાની માંગ પ્રબળ બની છે. નિષ્ણાતોના મતે યોગ્ય નીતિ-નિયમો અને સલામતીના પગલાં વગરનો AI ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.
नेशनल
सर्व शहरे
આણંદ
દિલ્હી
નવસારી
મુંબઈ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
બારડોલી
સુરત
>
ધમકીઓ વચ્ચે પપ્પુ યાદવની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે, કોર્ટે કેન્દ્ર સરકારને તેમની સુરક્ષા અંગે તાત્કાલિક નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.
દારૂબંધી ધરાવતા રાજ્ય નાગાલેન્ડના મોકોકચુંગ અને તુએનસાંગ જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા બે દિવસમાં ૧૯ લોકોના મોત થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે એસઆઈટી (SIT)ની રચના કરી ૧૯ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે અને રૂ. ૩,૦૦૦ જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે. પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જે લોકોએ પણ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને ચક્કર આવવા કે આંખે ધૂંધળું દેખાવા જેવા લક્ષણો જણાય તો તેઓ ત્વરિત હોસ્પિટલમાં દાખલ થાય.
112 કોલિંગના આંકડાથી 'સેફ સિટી' અમદાવાદની પોલ ખુલી, 1 લાખથી વધુ ઝઘડા, દર કલાકે હિંસાના 13 કૉલ
કર્ણાટક વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. મહિલા ધારાસભ્યે ક્રોધિત થઈને ટેબલ પછાડ્યું હતું અને સહ-ધારાસભ્યને 'તમને જોઈ લઈશ' કહી ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટના બાદ ગૃહમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણામાં ગરબડના આરોપો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ સમગ્ર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં દાખલ કરાયેલી અરજીમાં SIR પ્રક્રિયા દરમિયાન લેવાયેલા તમામ વિવાદાસ્પદ નિર્ણયોને રદ્દ કરવાની અને મતદાર યાદીમાંથી ગેરકાયદે રીતે હટાવાયેલા નામોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. સાથી કમિશનરોની ૧૪ વખતની લેખિત આપત્તિઓ જાહેર થયા બાદ વિપક્ષી પક્ષો અને નાગરિક સંસ્થાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાનૂની લડાઈ તેજ બનાવી છે.
व्यवसाय
પાન મસાલાના પેકિંગમાં મોટો બદલાવ થવાની તૈયારી છે, પેકેજિંગ ખર્ચમાં વધારો થવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ વધશે, જેની અસર અંતે ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે.
જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું
SIP AUM વધીને રૂા. ૧૮.૬૨ લાખ કરોડ, માસિક કલેક્શન રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યું, એકાઉન્ટ્સની સંખ્યા ૧૦.૭૫ કરોડને વટાવી ગઈ
છેલ્લા ચાર દિવસમાં ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹7,000 અને સોનામાં ₹2,500 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ ગગડતાં રોકાણકારો અને ખરીદદારોમાં 'ખરીદી કરવી કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી' તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં હેલ્થ અને મોટર (વાહન) ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ભાવ ઘટે અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઓછો થાય તે માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ મહત્વનો ખરડો બહાર પાડ્યો છે. આ નવા પ્રસ્તાવ હેઠળ વીમા એજન્ટો, ડીલરો અને મધ્યસ્થીઓના કમિશન પર કડક મર્યાદા (કેપ) લાદવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકો કે વાહન ડીલરો દ્વારા લોન સાથે બિનજરૂરી ઇન્સ્યોરન્સ પકડાવી દેવાના 'મિસ-સેલિંગ' પર પણ રોક લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
खेळ
2027 વર્લ્ડ કપ માટે 10 ટીમોની એન્ટ્રી પાક્કી થઈ છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનને પણ સીધી એન્ટ્રી મળી છે, ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે બાકીની ટીમો વચ્ચે ક્વોલિફિકેશનની રેસ હવે વધુ રસપ્રદ બનશે.
Sawan Barwal: સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે વધુ એક તિહાસિક સફળતા મેળવી છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મેચમાં ઈરાનની મજબૂત ટીમને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ સાથે એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેનાથી દેશના મેડલ ટેલીમાં મોટો ઉછાળો આવ્યો છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે. શૂટિંગ, વુશુ, એથ્લેટિક્સ અને મહિલા ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત દર્શાવીને દેશનું નામ રોશન કર્યું છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતે 501 એથ્લેટ્સના દળ અને રૂ. 800 કરોડથી વધુના જંગી બજેટ સાથે ઝંપલાવ્યું હોવા છતાં ગોલ્ડ મેડલ ટેલીમાં ભારત પાછળ રહી ગયું છે. પ્રારંભિક દિવસોમાં ભારતને શૂટિંગ અને વેઇટલિફ્ટિંગ જેવા રમત ક્ષેત્રોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વધુ મળ્યા છે, જ્યારે ગોલ્ડમાં રૂપાંતર ઓછું થયું છે. રમત મંત્રાલયે ACTC અને TOPS યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય તાલીમ પર મોટો ખર્ચ કર્યો હોવા છતાં, એશિયન ગેમ્સમાં ચાઇના, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા ટોચના દેશો સામે મહત્વની ફાઇનલ ક્ષણોમાં પ્રદર્શન અને 62% જેટલા નવા (ડેબ્યૂ) ખેલાડીઓ હોવાથી ગોલ્ડ જીતવામાં મોટો પડકાર સામે આવી રહ્યો છે.
गुजरात
રેગિંગ રોકવા માટેના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોવાના સવાલો વચ્ચે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને એન્ટી-રેગિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્યકળાની અનોખી ધરોહર ધરાવે છે. રાજ્યમાં આવેલા ઉપકોટ, ડભોઈ, ઇડરગઢ, ઝીંઝુવાડા અને જૂનાગઢ સહિતના 10 પ્રખ્યાત ઐતિહાસિક કિલ્લાઓ પોતાના સમયના રાજવી ઇતિહાસ, શૌર્યગાથા અને સ્થાપત્યની રોમાંચક સફર કરાવે છે.
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડીને પથ્થરમારો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો.
ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના રસ્તા પર દોડી રહ્યા છે. PUC વિના વાહનોની મોટી સંખ્યા સામે આવતા નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે. વાહનચાલકોની બેદરકારીથી પ્રદૂષણ નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના અમલ સામે પડકાર વધ્યો છે.
पॉलिटिक्स
‘નેતાજી અમે તમારી સાથે છીએ’ના નારા લગાવતા સમર્થકો પોલીસને જોઈને ભાગી ગયા, લાઠીચાર્જ બાદ નેતા એકલા પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઘટનાનો વીડિયો અને પોલીસ કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.
‘દેશ સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છે’ કહી કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સંસદમાં તેમના વિરુદ્ધ ‘માફી માંગો’ના નારા લગાવાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
OBC ક્રીમીલેયર અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર માતા-પિતાના પગારના આધારે ઉમેદવારને અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં અને અન્ય માપદંડો પણ ધ્યાનમાં લેવા પડશે
પાકિસ્તાને PoKમાં વધુ 8,000 સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા, રાવલાકોટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા ગતિવિધિઓ તેજ બની, આ ઘટનાથી સરહદી તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકામાં ડબલ કમાણી કરતા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરીઓ પર સંકટના વાદળો વચ્ચે સરકાર 10 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેના કારણે કર્મચારીઓની વધારાની કમાણી અને રોજગાર પર અસર પડી શકે છે.
क्रिकेट
એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરીને શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય બોલરોના આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકાની આખી ટીમ ખોરવાઈ ગઈ હતી. હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં ભારતનો સામનો ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે થશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની પસંદગી ન થવા અંગે ચાહકોમાં ચર્ચા જાગી હતી, જે બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. ગંભીરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટીમનું સંતુલન, વર્કલોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ફિટનેસ ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા દર વર્ષે ચૂકવવામાં આવતા આવકવેરા અંગે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે BCCI વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, જેનાથી બોર્ડની વિરાટ કમાણી ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ધમાકેદાર દેખાવ કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
मेडल टॅली
મિલાનો-કોર્ટિના વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૬
पूर्ण
#
देश
G
S
B
T
१
નોર્વે
१८
१२
११
४१
२
યુએસએ
१२
१२
९
३३
३
નેધરલેન્ડ્સ
१०
७
३
२०
४
ઇટાલી
१०
६
१४
३०
५
જર્મની
८
१०
८
२६
पूर्ण
लॉक करा