ई-पेपर
साइन अप
लॉगिन
|
ब्रेकिंग न्यूज़
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
સંસદમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષના વિરોધના જવાબમાં NDAએ પણ પ્રદર્શન કર્યું, આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સામે નારા લગાવાતા સંસદ પરિસરમાં રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષો સામસામે આવ્યા.
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
|
और
नेशनल
|
वर्ल्ड
|
खेल
|
गुजरात
|
सुरत
|
हेल्थ
|
एन्टरटेइनमेन्ट
|
मतदानिटिक्स
|
वीडियो
|
राय
|
चर्चापत्र
|
और
होम
सहेजे गए
वीडियो
ई-पेपर
एक्सप्लोर
आप ऑफ़लाइन हैं
कॉपीराइट
|
गोपनीयता
|
शर्तें
|
अस्वीकरण
Designed by
Vision Consultants
નેશનલ
વર્લ્ડ
સ્પોર્ટ્સ
ગુજરાત
સુરત
હેલ્થ
એન્ટરટેઇનમેન્ટ
પોલિટિક્સ
વિડિયો
ઓપિનિયન
ચર્ચાપત્ર
આપની આજ
ઈ-પેપર
ટચૂકડી
શેર બજાર
અમારા વિશે
માર્ગદર્શક
ipr gandhinagar
artificial sun
tech job cuts
oracle layoffs
sheherkotda police
ahmedabad crime
salary hike
dearness allowance
બ્રેકિંગ ન્યૂઝ
એક્સક્લુઝિવ F
ઓપિનિયન F
વિડિયો F
ઇન્ટરવ્યુ F
CJP F
ચોમાસુ F
Neet પેપર લીક F
व्यापार
આ એક ટેસ્ટ ફાઈલ છે જે કવર ઈમેજ અપલોડ કરવા પર શીર્ષક સારાંશ અને સ્લગ ઓટો જનરેટ કરશે
પગાર મળતાં જ પૈસા ખર્ચાઈ જાય છે અને મહિનાના અંતે મુશ્કેલી પડે છે? બજેટ બનાવવું, બિનજરૂરી ખર્ચ ઘટાડવો, બચતને પ્રાથમિકતા આપવી સહિતની છ સરળ ટિપ્સ અપનાવીને પૈસા વેડફવાની આદત છોડો અને નાણાકીય શિસ્ત જાળવો.
પાન મસાલાના પેકિંગમાં મોટો બદલાવ થવાની તૈયારી છે, પેકેજિંગ ખર્ચમાં વધારો થવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ વધશે, જેની અસર અંતે ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે.
જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું
SIP AUM વધીને રૂા. ૧૮.૬૨ લાખ કરોડ, માસિક કલેક્શન રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યું, એકાઉન્ટ્સની સંખ્યા ૧૦.૭૫ કરોડને વટાવી ગઈ
છેલ્લા ચાર દિવસમાં ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹7,000 અને સોનામાં ₹2,500 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ ગગડતાં રોકાણકારો અને ખરીદદારોમાં 'ખરીદી કરવી કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી' તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં હેલ્થ અને મોટર (વાહન) ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ભાવ ઘટે અને ગ્રાહકો પરનો આર્થિક બોજ ઓછો થાય તે માટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ મહત્વનો ખરડો બહાર પાડ્યો છે. આ નવા પ્રસ્તાવ હેઠળ વીમા એજન્ટો, ડીલરો અને મધ્યસ્થીઓના કમિશન પર કડક મર્યાદા (કેપ) લાદવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકો કે વાહન ડીલરો દ્વારા લોન સાથે બિનજરૂરી ઇન્સ્યોરન્સ પકડાવી દેવાના 'મિસ-સેલિંગ' પર પણ રોક લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતીઓએ મોટી રકમનું સોનું ગિરવે મૂકીને ગોલ્ડ લોનનો વિકલ્પ પસંદ કર્યો છે. પર્સનલ લોનની સરખામણીએ ગોલ્ડ લોન વધુ સરળ અને ઝડપી મળતી હોવાથી નાણાકીય જરૂરિયાતો માટે લોકોમાં આ વિકલ્પની પસંદગી વધી રહી છે.
7.8 ટકા ગ્રોથ રેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને બિનજરૂરી સોનું ન ખરીદવા અને વિદેશયાત્રા ટાળવાની અપીલ કરી છે. તેમણે આ અપીલ પાછળનું આર્થિક કારણ સમજાવતાં દેશી ઉત્પાદનો અને અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.
E20 પેટ્રોલને લઈને બદલાયેલા બજારના માહોલ વચ્ચે કેટલીક ગાડીઓની માંગમાં ભારે વધારો થયો છે. ગ્રાહકો આ વાહનો ખરીદવા માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે, જેના કારણે કેટલીક મોડલ માટે છ મહિનાનો વેઇટિંગ પિરિયડ સર્જાયો છે.
સુભાષ ચંદ્રાને 22 હજાર કરોડ રૂપિયાની લોન સામે માત્ર 6 કરોડ રૂપિયામાં પતાવટ કરવાની યોજનામાં મોટો ઝટકો લાગ્યો છે. મામલાની નવેસરથી સુનાવણી કરવાનો નિર્ણય લેવાતા આર્થિક અને કાનૂની પ્રક્રિયા ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય શેરબજારમાં પ્રાઈમરી માર્કેટ મારફતે કંપનીઓ દ્વારા IPO થકી ભંડોળ એકત્ર કરવાનો આંકડો ઝડપથી ₹1 લાખ કરોડને પાર પહોંચવાની તૈયારીમાં છે. રોકાણકારોના ઉત્સાહ અને મોટી કંપનીઓના IPO આવવાથી બજારમાં નવો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે.
ભારતના અવકાશ કાર્યક્રમ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે, પરંતુ ઇસરોનું સંપૂર્ણ ખાનગીકરણ જરાયે ઇચ્છનીય નથી. રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક ટેક્નોલોજી અને સ્વદેશી વૈજ્ઞાનિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇસરોની મુખ્ય ભૂમિકા સરકારી નિયંત્રણ હેઠળ જ રહેવી જોઈએ.
प्रीमियम
ગુજરાતમાં ભારતના વિજ્ઞાન ક્ષેત્રે મોટો વૈજ્ઞાનિક ચમત્કાર સર્જાયો છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR) દ્વારા વિકસાવવામાં આવેલો ભારતનો ‘આર્ટિફિશિયલ સૂર્ય’ (SST-1 ટોકામાક) સફળતાપૂર્વક ટ્રાયલમાં પાસ થયો છે, જે અસલી સૂર્યના કેન્દ્ર કરતાં 20 ગણું વધુ તાપમાન ઉત્પન્ન કરવામાં સફળ રહ્યો છે.
ટેક જગતમાં ફરી એકવાર છટણીનો મોટો આંચકો લાગ્યો છે. સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની ઓરેકલે સવારે સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. અગાઉ પણ કંપનીએ ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી, જેથી આઇટી ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કીમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને ૧૧૦ ડોલરની નજીક પહોંચ્યા બાદ અચાનક ઝડપથી ગબડ્યા છે, જેનાથી કમોડિટી માર્કેટમાં મોટી હલચલ મચી ગઈ છે.
સાઉદી અરેબિયાનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન ઘટીને ૩૬ વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયું છે. ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય અને વૈશ્વિક માંગમાં ફેરફારોના કારણે તેલ ઉત્પાદનમાં આ મોટો ઘટાડો નોંધાયો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ગ્રાહકોને રાહત દરે રૂ. 25 કરોડ સુધીની લોન આપવાની યોજના ચર્ચામાં છે. વેપાર અને મોટા પ્રોજેક્ટ્સ માટે આકર્ષક વ્યાજદરે મળતી આ લોનનો લાભ કોણ લઈ શકે તેની સંપૂર્ણ વિગત જાણો.
જો તમારી સેલરીમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફંડ (PF) કપાય છે, તો તે માત્ર ફરજિયાત બચત નથી પણ મોટો ફાયદો છે. PFમાં મળતા એવા 5 અનોખા ફાયદાઓ વિશે જાણો, જે FD કે SIPમાં પણ નથી મળતા.
એપલનો ઓનલાઈન સ્ટોર અચાનક બંધ થઈ ગયો છે. નવી આઈફોન 18 સીરીઝના લોન્ચિંગ પહેલાં કંપની દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજના દિવસે જ જૂના આઈફોન 17 પ્રો મોડલના ખરીદવા માટેનો છેલ્લો મોકો બની શકે છે.
એગ્રો વેસ્ટ અને શહેરના કચરાનો ઉપયોગ કરીને બકરી ઉછેરનો વ્યવસાય સફળ ગૃહઉદ્યોગ બની રહ્યો છે. ઓછા ખર્ચે પશુપાલન સાથે આવક મેળવવાની આ પદ્ધતિ ગ્રામ્ય પરિવારો માટે સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણનું અસરકારક માધ્યમ બની રહી છે.
પેટ્રોલ વાહનોને બદલે હવે ગ્રાહકો CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. તાજેતરના વેચાણના આંકડામાં વૈકલ્પિક ઈંધણવાળા વાહનોની સંયુક્ત વેચાણ હિસ્સેદારી પેટ્રોલ વાહનોથી આગળ નીકળતાં બજારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.
ભારતમાં કર્મચારીઓ પાસેથી પગાર વગર વધારાનું કામ કરાવવાના દાવાએ ચિંતા વધારી છે. એક અહેવાલ મુજબ 40 ટકા કર્મચારીઓ દરરોજ 6થી 15 કલાક વધારાનું કામ કરે છે, જે વર્કલાઇફ બેલેન્સ પર ગંભીર સવાલ ઉઠાવે છે.
1 સપ્ટેમ્બરથી દેશમાં અનેક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થયા છે. LPG સિલિન્ડર અને કારના ભાવમાં વધારો થયો છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં પણ નવા નિયમો લાગુ થયા છે. જાણો સામાન્ય લોકોના જીવનને અસર કરતા સાત મોટા ફેરફારો.
કંપનીના 60 ટકા કર્મચારીઓને ઘટાડવાની યોજના વચ્ચે AI આધારિત વ્યવસ્થા અપેક્ષા મુજબ સફળ ન થતાં મેટાનો દાવ ઊંધો પડ્યો છે. માનવ કર્મચારીઓની જગ્યાએ ટેક્નોલોજી લાવવાની યોજના નિષ્ફળ જતાં કંપનીને નવી વ્યૂહરચના અપનાવવી પડી છે.
પૈસાની લેવડદેવડ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. RBI દ્વારા સૂચવાયેલા સુરક્ષાના નિયમોનું પાલન કરવાથી ઓનલાઈન છેતરપિંડી અને નાણાકીય નુકસાનથી બચી શકાય છે. સુરક્ષિત વ્યવહાર માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણો.
રેલવે મુસાફરો માટે દંડના નિયમો વધુ કડક બન્યા છે. કેટલીક ભૂલો માટે અગાઉની સરખામણીએ પાંચ ગણો સુધી દંડ ભરવો પડી શકે છે. જાણો કઈ ભૂલ માટે કેટલો દંડ ચૂકવવો પડશે.
Pet Insurance Policy:કૂતરા-બિલાડી માટે ઈન્શ્યોરન્સ? પૈસા ભરતા પહેલા આ જાણો શું તમે તમારા પેટ ડોગ માટે insurance policy લીધી છે? તો તેમાં શું કવર થઇ રહ્યું છે અને શું નહિ તે બાબતો તમારે જાણી લેવી જરૂરી છે.
Fixed Deposit: FD કરાવનારા માટે ખુશખબરી, આ બેન્કોએ વધાર્યું વ્યાજદર જો તમે પણ તમારી બચત બેંક FD (ફિક્સ્ડ ડિપોઝિટ) માં રાખો છો, તો HDFC બેંક અને ફેડરલ બેંકે ચોક્કસ સમયગાળા માટે FD પરના વ્યાજ દરમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે.
AGM માટે જરૂરી કોરમ ન મળવાનું મુખ્ય કારણ સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) પર લાગેલા પ્રતિબંધો હોવાનું માનવામાં આવે છે. SRTT અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) મળીને ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે.
ઈરાનને ઘેરવા અમેરિકા વિવિધ સૈન્ય વિકલ્પો પર ગંભીર વિચારણા કરી રહ્યું છે, એરસ્ટ્રાઈકથી લઈને સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન સુધીની વ્યૂહરચના પર મંથન ચાલી રહ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ અને વૈશ્વિક સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ઈરાનને ઘેરવા અમેરિકા વિવિધ સૈન્ય વિકલ્પો પર ગંભીર વિચારણા કરી રહ્યું છે, એરસ્ટ્રાઈકથી લઈને સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન સુધીની વ્યૂહરચના પર મંથન ચાલી રહ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ અને વૈશ્વિક સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
IBC-2016માં તાજેતરના સુધારાઓથી કંપનીઓની દિવાળિયાપણાની પ્રક્રિયામાં મોટા ફેરફારો થવાના છે. ઝડપી કાર્યવાહી, સમયમર્યાદા, લેણદારોના અધિકારો અને સંપત્તિના મહત્તમ મૂલ્ય જેવા મુદ્દાઓ પર સુધારાની લાંબા ગાળાની અસર જોવા મળશે.
ટ્રમ્પ પરિવારની કમાણીમાં ક્રિપ્ટોકરન્સીનો મોટો હિસ્સો સામે આવ્યો છે. 2025માં પરિવારના ક્રિપ્ટો સાહસોથી અબજો ડોલરની આવક થઈ હોવાનું નાણાકીય ખુલાસામાં સામે આવ્યું છે, જેમાં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ અને ટ્રમ્પ મીમ કોઈન મુખ્ય છે.
તહેવારો પહેલાં ખાંડના ભાવમાં ઉછાળાથી સામાન્ય અને મિડલ ક્લાસના બજેટ પર દબાણ વધ્યું છે, ભાવ નિયંત્રણ માટે સરકારે નવો સ્ટોક-લિમિટ નિયમ લાગુ કર્યો છે, જેનો હેતુ સંગ્રહખોરી અટકાવી ખાંડની ઉપલબ્ધતા અને ભાવ સ્થિર રાખવાનો છે.
RBIના નવા ડ્રાફ્ટ નિયમોથી 2027થી પર્સનલ અને હોમ લોનના વ્યાજદર નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર થઈ શકે છે, ફ્લોટિંગ રેટના રીસેટ અને લોનના સ્પ્રેડ અંગે નવા નિયમોથી EMI વધુ પારદર્શક અને અનુમાનપાત્ર બનવાની શક્યતા છે.
હૉર્મુઝ સંકટ બાદ ભારતની એનર્જી સિક્યુરિટી સામે આગામી મોટો પડકાર કયો હશે? તેલ, ગેસ કે વીજળીમાંથી કયા ક્ષેત્ર પર સૌથી વધુ અસર થઈ શકે છે, તેને લઈને ઊર્જા નિષ્ણાતોમાં ચર્ચા તેજ બની છે.
ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ફરજિયાત બનશે, નવી વ્યવસ્થાથી વીજ વપરાશ માપવાની પદ્ધતિ અને બિલિંગ પ્રક્રિયામાં બદલાવ આવશે, જાણો સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકો માટે શું બદલાશે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના રાજીનામાના અહેવાલ વચ્ચે ટાટા ગ્રુપમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા તેજ બની છે, નોએલ ટાટા સાથે મતભેદ હોવાના દાવાને કારણે કોર્પોરેટ જગતમાં આ ઘટનાને લઈને ખાસ રસ જોવા મળી રહ્યો છે.
'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ વેગ આપવા રજૂ થયેલા નવા ટેક્સ બિલથી ઈલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર અને ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન મળવાની આશા છે, જે ઉત્પાદન અને રોકાણમાં વધારો કરી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વચ્ચે Visaએ વિશ્વભરમાં 2,600 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે, જેની અસર ભારત સહિત અનેક દેશોના કર્મચારીઓ પર પણ જોવા મળી રહી છે.
વોલ સ્ટ્રીટની અગ્રણી નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાનો પ્રયાસ સામે આવ્યો છે, સોશિયલ એન્જિનિયરિંગ અને AI આધારિત ફિશિંગ ટેકનિકના વધતા ઉપયોગથી નાણાકીય ક્ષેત્રમાં સુરક્ષા અંગે નવી ચિંતા ઊભી થઈ છે.
સોનાના ભાવમાં 37 ટકા સુધીના સંભવિત ઘટાડાની અટકળોએ રોકાણકારોમાં ચિંતા વધારી છે, આ ચર્ચા પાછળના કારણો અને બજારના સંકેતો શું કહે છે, તેને લઈને નિષ્ણાતોની નજર હવે આગામી દિવસો પર છે.
2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો પર ફી લાગુ કરવાની જોગવાઈ માટે સંસદમાં કાયદામાં સુધારા અંગેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.
હોર્મુઝ જળમાર્ગ મુદ્દે વધતી અટકળો વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 80 ડોલરથી નીચે સરક્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ વચ્ચે ઈરાનના વલણથી વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા અને સસ્પેન્સ વધુ ઘેરાયું છે.
Old Monk, McDowell, Bagpiper અને RC જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યાની ચર્ચા વચ્ચે આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે, તેને લઈને ગ્રાહકો અને ઉદ્યોગજગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સરકાર નવી માસ્ટર પોલિસી લાવવાની તૈયારીમાં છે, જેના અમલ બાદ રાજ્યના લોકોને સોલર પેનલ ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકે છે, અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ એન્થ્રોપિકના ‘ક્લોડ ફેબલ’ AI મોડેલના નિયંત્રણો પર સવાલ ઉઠાવ્યા, તેમણે તેને અયોગ્ય ગણાવતાં AI ક્ષેત્રમાં ખુલ્લાપણું અને ઉપયોગિતા અંગે નવી ચર્ચા જગાવી.
અદાણી ગ્રુપ યુકેમાં મોટો દાવ રમવાની તૈયારીમાં છે, ગૌતમ અદાણી બ્રિટનની સૌથી મોટી પોર્ટ કંપનીના અધિગ્રહણ માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જે વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો, સેન્સેક્સ 77,400ની સપાટી પાર પહોંચ્યો જ્યારે નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો નોંધાયો, બેન્કિંગ અને IT શેરોની મજબૂત ખરીદીએ સમગ્ર બજારને નવી ગતિ આપી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ વચ્ચે નોકરીઓ પર સંકટ ઊભું થયું છે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓમાં કર્મચારીઓની છટણીની શક્યતાઓ વધી રહી છે, ટેક ઉદ્યોગમાં નવી ચિંતા ઊભી થઈ છે.
ભારતમાં પ્લાસ્ટિક ચલણ અમલમાં આવશે તો હાલની કાગળની નોટોનું શું થશે? તે કેવી રીતે બદલાશે અને એક્સચેન્જની પ્રક્રિયા શું રહેશે, RBIની નવી પોલિમર નોટ યોજનાથી જોડાયેલા તમામ મહત્વના પ્રશ્નોના જવાબ જાણો.
રશિયાએ ભારતને સસ્તું તેલ કેમ વેચ્યું? બેંક બેલેન્સ વધારવાનો હતો હેતુ કે ભારત સાથેની મિત્રતા વધુ મજબૂત કરવાની ચાલ? રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ વેચવાનું પગલું માત્ર આર્થિક ફાયદા માટે હતું?
ક્રિસ્ટોફર નોલનની 'ધ ઓડિસી' દર્શકો માટે કેટલી અસરકારક સાબિત થાય છે? ફિલ્મની વાર્તા, દિગ્દર્શન, અભિનય અને વિઝ્યુઅલ અનુભવને આધારે જાણો, આ ફિલ્મ જોવી યોગ્ય છે કે નહીં તેનો સંપૂર્ણ રિવ્યૂ.
સોનાના ભાવમાં મજબૂતી જ્યારે ચાંદીમાં નરમાઈ જોવા મળી, ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલરના ઉતાર-ચઢાવથી વૈશ્વિક કોમોડિટી બજારનો મૂડ બદલાયો, રોકાણકારોની નજર હવે આગામી આર્થિક સંકેતો અને બજારની દિશા પર છે.
મુંબઈની તાજ હોટેલને ₹22 કરોડથી વધુના બાકી દેવાના મામલે કાનૂની નોટિસ મળી, નાણાકીય વિવાદને લઈને કેસ ચર્ચામાં આવ્યો છે, આ મામલે હવે આગામી કાનૂની કાર્યવાહી પર સૌની નજર છે.
રામ મંદિરમાં થયેલી ચોરી પાછળનું મુખ્ય કારણ SIT રિપોર્ટમાં સામે આવ્યું, તપાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ખામીઓ સહિત અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી, રિપોર્ટ બાદ સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થાને લઈને નવા સવાલો ઊભા થયા છે.
રાયપુરમાં E-20 પેટ્રોલના કારણે એન્જિન ફેલ: ગ્રાહક અદાલતનો મારુતિ સુઝુકીને નવી કાર અથવા 20 લાખ આપવા આદેશ
IRCTCએ નવી બીટા વેબસાઇટ લોન્ચ કરી છે, જેના દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ વધુ ઝડપી અને સરળ બનશે, મુસાફરોને સુધારેલા ઇન્ટરફેસ અને ઝડપી સેવા સાથે વધુ સારો અનુભવ મળશે.
કેન્દ્ર સરકારે ડીઝલ અને જેટ ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો, જ્યારે પેટ્રોલ પર રાહત આપતા નવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી, જેની અસર ઊર્જા ક્ષેત્ર, તેલ કંપનીઓ અને અર્થતંત્ર પર જોવા મળી શકે છે.
સોનાની જેમ ચાંદી પર પણ હવે કડક નિયમો લાગુ કરવાની દિશામાં સરકાર પગલાં લઈ રહી છે. ચાંદીના ઉત્પાદનો માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે.
30 દિવસથી વધુ જેલમાં રહેનારા વ્યક્તિઓ PM અને CM પદ ગુમાવી શકે તેવું બિલ ચોમાસુ સત્રમાં ફરી રજૂ થવાની શક્યતા છે. આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે.
‘અફેર અંગે એપસ્ટિન બ્લેકમેઈલ કરતો હતો…’, બિલ ગેટ્સના સનસનીખેજ દાવાથી દુનિયા ચોંકી
સુરતમાં ETP ટેન્કમાં ઝેરી ગેસના કારણે ચાર શ્રમિકોના મોત થયા. ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને આપશે રૂ. 3 લાખ કરોડનું ડિવિડન્ડ, ફોરેક્સ અને સોનાના ભાવથી RBIને મોટો ફાયદો
પેટ્રોલ અને ડીઝલને લઈને સરકારે રાહતભરી જાહેરાત કરી છે. 1 જુલાઈથી લાગુ કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવશે, જેથી વાહનચાલકો અને ઈંધણ ક્ષેત્રને રાહત મળવાની શક્યતા છે.
જુલાઈમાં જીએસટીની આવક જૂનની સરખામણીએ 14 ટકા વધી છે. આ મહિને કુલ 1.95 લાખ કરોડ રૂપિયાની જીએસટી વસૂલાત નોંધાઈ, જે આર્થિક પ્રવૃત્તિમાં સુધારાનો સંકેત માનવામાં આવે છે.
સુરતને વધુ એક ભેટ: ₹1.57 કરોડના ખર્ચે 4 અત્યાધુનિક શબ વાહિની અને વેક્સિન વાનનું લોકાર્પણ
ભારતને મળ્યો બીજો ધોની? ઉર્વિલ પટેલની તોફાની બેટિંગ જોઈ હરભજન બોલ્યા, આ છે ભારતનું ભવિષ્ય…
સોના-ચાંદીના ભાવમાં દિવસભર ભારે વધઘટ જોવા મળી, પરંતુ અંતે તેજી સાથે બજાર બંધ થયું. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.
નવી દિલ્હીમાં કૃષિ ટેક્નોલોજી અને સહકારિતાના વિસ્તરણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં આધુનિક ખેતી, નવી ટેક્નોલોજીનો ઉપયોગ અને ખેડૂતોને વધુ લાભ મળે તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
દિલ્હીમાં ભારત બ્લોકની બેઠકમાં કેન્દ્ર સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના અંગે ચર્ચા થઈ. બેઠકમાં આગામી રાજકીય કાર્યક્રમો અને સંકલન મજબૂત બનાવવા પર ભાર મૂકાયો.
સોનાના ભાવમાં ₹5,000 અને ચાંદીમાં ₹13,000નો મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો ચોંકી ગયા છે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધીને પ્રતિ બેરલ 93 ડોલર પાર પહોંચ્યા છે.
ટ્રમ્પ: ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, હવે અમે ટેરિફથી કમાણી કરી રહ્યા છીએ
સરકારની તિજોરી ભરાઈ: જીએસટી આવકમાં 8.7%નો ઉછાળો, એપ્રિલમાં રૂ. 2.43 લાખ કરોડની આવક
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી મોટો વધારો શક્ય, IMFના પૂર્વ અધિકારીની ચેતવણી
ક્રૂડ ઓઈલ તૂટતાં શેરબજારમાં ઉથલપાથલ, સોનું-ચાંદી સસ્તા થયા, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી બાદ ઘટાડો
શેરબજાર ફરી લથડયું: સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 23,350ની નીચે સરક્યો
ડોલર સામે રૂપિયો મજબૂત થતા શેરબજારમાં જોરદાર તેજી, સોનું-ચાંદી સસ્તા
સેન્સેક્સમાં 500 પોઈન્ટની તેજી, 74 હજારની સપાટી નજીક; ઓટો-રિયલ્ટી શેરોમાં ખરીદી
અમેરિકાના એક ડેટાએ સોના-ચાંદી બજારમાં મચાવ્યો ભૂકંપ, રોકાણકારોના કરોડો રૂપિયાનો ધૂમાડો!
एन्टरटेइनमेन्ट
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મ પસંદગીની પ્રક્રિયા અંગે વાતો કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા તેમના માટે ડિરેક્ટરનું વિઝન અને સ્ક્રિપ્ટનું કન્ટેન્ટ સૌથી મહત્વનું પરિબળ રહે છે. બોલિવૂડમાં પોતાના હટકે અને અનોખા વિષયો માટે જાણીતા આયુષ્માને ઉમેર્યું કે સારા પ્રોજેક્ટ માટે સ્ટોરીલાઇન સાથે ડાયરેક્ટરનો દ્રષ્ટિકોણ મજબૂત હોવો જરૂરી છે.
લાલબાગચા રાજાના દર્શન દરમિયાન આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા બાદ ઉપજેલા વિવાદ પર અભિનેતા ગોવિંદાએ આકરું મૌન તોડ્યું છે. અફવાઓ અને ટીકાઓ પર પલટવાર કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે, "અમે પ્રખ્યાત થઈએ તો લોકોને શું વાંધો છે?" ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત માત્ર તેમની ફિલ્મ માટે આશીર્વાદ લેવા માટે જ હતી. તેમણે આ સમગ્ર કન્ટ્રોવર્સીને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવા માટે રચાયેલું 'સુનિયોજિત કાવતરું' ગણાવ્યું છે.
'શોલે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક જાણીતી અભિનેત્રીએ પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓને કારણે મુખ્ય હિરોઈન તરીકેની એક મોટી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ફિલ્મમાં હીરો ખભા પર હાથ મૂકે અથવા અયોગ્ય રીતે સ્પર્શ કરે તે મંજૂર ન હોવાથી તેમણે આ રોલ ના પાડી દીધો હતો. પોતાના નૈતિક મૂલ્યો અને વ્યાવસાયિક મર્યાદાઓ જાળવી રાખવા માટે મોટી ફિલ્મો છોડી દેવાની તેમની આ હિંતે બોલિવૂડમાં ભારે ચર્ચા જગાવી હતી.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર, બૌલીવુડ કિંગ શાહરુખ ખાનની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ પણ રૂ. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન ભારતના સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોચના સ્થાને યથાવત છે. તેમની આ કમાણીમાં ફિલ્મો ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝીની મોટી હિસ્સેદારી સામેલ છે.
ભારત તરફથી ઓસ્કાર માટે મરાઠી ફિલ્મ 'ગોંધળ'ને અધિકૃત એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવતાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સિલેક્શન કમિટીના નિર્ણય પર સવાલો ઉઠાવતાં સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી છે, જેનાથી બોલિવૂડ અને સિનેમા વર્તુળમાં નવો વિવાદ છેડાઈ ગયો છે.
वर्ल्ड
સૂર્યગ્રહણ 2026 દરમિયાન આજે આકાશમાં અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે, ગ્રહણનો સમય અને તેની દૃશ્યતા અંગે લોકોમાં ઉત્સુકતા છે, જાણો આ ખગોળીય ઘટનાને કયા સ્થળોએ અને ક્યારે જોઈ શકાશે.
નવો યુગ કૃત્રિમ બુદ્ધિ એટલે કે Artificial Intelligence, જેને ટૂંકમાં AI કહેવામાં આવે છે, હવે માત્ર સંશોધનનો વિષય નથી. તે આપણા રોજિંદા જીવન અને વ્યવસાયનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે
India UNGA reply to Pakistan: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથે લેતા ત્યાંની સરકારને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટેનું શાસન' ગણાવી છે. આ સાથે જ આતંકવાદ,
મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને ડ્રોન વૉરફેરની તાલીમ આપવાના ગંભીર આરોપો છતાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ૧ અમેરિકી નાગરિક મેથ્યુ વેનડાઇક અને ૬ યુક્રેનિયન નાગરિકોને પોતાના દેશ પરત જવાની મંજૂરી આપતાં મોટો રાજકીય વિવાદ છેડાયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં UAPA હેઠળ કડક ચાર્જશીટ રજૂ ન કરી શકાતાં કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રવાસના અધિકારને ધ્યાને રાખી મૂળભૂત જામીન (Default Bail) આપ્યા હતા. વિપક્ષે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીની નરમ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસ અને તેનાથી ઉદ્ભવતા સંભવિત જોખમો સામે માનવજાતને બચાવવા માટે વૈશ્વિક સ્તરે AI પર કડક નિયંત્રણો મૂકવાની માંગ પ્રબળ બની છે. નિષ્ણાતોના મતે યોગ્ય નીતિ-નિયમો અને સલામતીના પગલાં વગરનો AI ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.
नेशनल
सभी शहर
આણંદ
દિલ્હી
નવસારી
મુંબઈ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
બારડોલી
સુરત
>
ધમકીઓ વચ્ચે પપ્પુ યાદવની સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે ગંભીરતા દાખવી છે, કોર્ટે કેન્દ્ર સરકારને તેમની સુરક્ષા અંગે તાત્કાલિક નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.
દારૂબંધી ધરાવતા રાજ્ય નાગાલેન્ડના મોકોકચુંગ અને તુએનસાંગ જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા બે દિવસમાં ૧૯ લોકોના મોત થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે એસઆઈટી (SIT)ની રચના કરી ૧૯ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી છે અને રૂ. ૩,૦૦૦ જેટલી દારૂની બોટલો જપ્ત કરી છે. પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જે લોકોએ પણ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને ચક્કર આવવા કે આંખે ધૂંધળું દેખાવા જેવા લક્ષણો જણાય તો તેઓ ત્વરિત હોસ્પિટલમાં દાખલ થાય.
112 કોલિંગના આંકડાથી 'સેફ સિટી' અમદાવાદની પોલ ખુલી, 1 લાખથી વધુ ઝઘડા, દર કલાકે હિંસાના 13 કૉલ
કર્ણાટક વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષના જ ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. મહિલા ધારાસભ્યે ક્રોધિત થઈને ટેબલ પછાડ્યું હતું અને સહ-ધારાસભ્યને 'તમને જોઈ લઈશ' કહી ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટના બાદ ગૃહમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ચૂંટણી પંચમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણામાં ગરબડના આરોપો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ સમગ્ર વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં દાખલ કરાયેલી અરજીમાં SIR પ્રક્રિયા દરમિયાન લેવાયેલા તમામ વિવાદાસ્પદ નિર્ણયોને રદ્દ કરવાની અને મતદાર યાદીમાંથી ગેરકાયદે રીતે હટાવાયેલા નામોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. સાથી કમિશનરોની ૧૪ વખતની લેખિત આપત્તિઓ જાહેર થયા બાદ વિપક્ષી પક્ષો અને નાગરિક સંસ્થાઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાનૂની લડાઈ તેજ બનાવી છે.
खेल
2027 વર્લ્ડ કપ માટે 10 ટીમોની એન્ટ્રી પાક્કી થઈ છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનને પણ સીધી એન્ટ્રી મળી છે, ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે બાકીની ટીમો વચ્ચે ક્વોલિફિકેશનની રેસ હવે વધુ રસપ્રદ બનશે.
Sawan Barwal: સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં પુરુષ મેરેથોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2:11:37ના પર્સનલ બેસ્ટ સમય સાથે તેમણે 44 વર્ષ બાદ ભારતને આ ઇવેન્ટમાં પદક અપાવ્યો છે. જાપાનના ઇચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચીનના પેઇયુ ફેંગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સાવને આ રેસના મોટાભાગના સમય સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે વધુ એક તિહાસિક સફળતા મેળવી છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મેચમાં ઈરાનની મજબૂત ટીમને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ સાથે એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેનાથી દેશના મેડલ ટેલીમાં મોટો ઉછાળો આવ્યો છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે. શૂટિંગ, વુશુ, એથ્લેટિક્સ અને મહિલા ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત દર્શાવીને દેશનું નામ રોશન કર્યું છે.
જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતે 501 એથ્લેટ્સના દળ અને રૂ. 800 કરોડથી વધુના જંગી બજેટ સાથે ઝંપલાવ્યું હોવા છતાં ગોલ્ડ મેડલ ટેલીમાં ભારત પાછળ રહી ગયું છે. પ્રારંભિક દિવસોમાં ભારતને શૂટિંગ અને વેઇટલિફ્ટિંગ જેવા રમત ક્ષેત્રોમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વધુ મળ્યા છે, જ્યારે ગોલ્ડમાં રૂપાંતર ઓછું થયું છે. રમત મંત્રાલયે ACTC અને TOPS યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય તાલીમ પર મોટો ખર્ચ કર્યો હોવા છતાં, એશિયન ગેમ્સમાં ચાઇના, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા ટોચના દેશો સામે મહત્વની ફાઇનલ ક્ષણોમાં પ્રદર્શન અને 62% જેટલા નવા (ડેબ્યૂ) ખેલાડીઓ હોવાથી ગોલ્ડ જીતવામાં મોટો પડકાર સામે આવી રહ્યો છે.
गुजरात
રેગિંગ રોકવા માટેના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોવાના સવાલો વચ્ચે ગુજરાતની મેડિકલ કોલેજોમાં ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને એન્ટી-રેગિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વટવા અને લાંભા વિસ્તારમાં માત્ર 8 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ અને સ્થાપત્યકળાની અનોખી ધરોહર ધરાવે છે. રાજ્યમાં આવેલા ઉપકોટ, ડભોઈ, ઇડરગઢ, ઝીંઝુવાડા અને જૂનાગઢ સહિતના 10 પ્રખ્યાત ઐતિહાસિક કિલ્લાઓ પોતાના સમયના રાજવી ઇતિહાસ, શૌર્યગાથા અને સ્થાપત્યની રોમાંચક સફર કરાવે છે.
બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડીને પથ્થરમારો કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો.
ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના રસ્તા પર દોડી રહ્યા છે. PUC વિના વાહનોની મોટી સંખ્યા સામે આવતા નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે. વાહનચાલકોની બેદરકારીથી પ્રદૂષણ નિયંત્રણ અને ટ્રાફિક નિયમોના અમલ સામે પડકાર વધ્યો છે.
सुरत
ઓપરેશન સિંદૂર બાદ નિયંત્રણ રેખા (LoC) પર ફરી વધ્યો તણાવ, પાકિસ્તાન દ્વારા કથિત યુદ્ધવિરામ ભંગના પ્રયાસો સામે ભારતીય સેનાએ સતર્કતા સાથે જડબાતોડ જવાબ આપ્યો, સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક
સુરતની એર કનેક્ટિવિટી વધારવા કવાયત, શારજાહ-મુંબઈ સહિતની ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની આશા, કેન્દ્રમાં મહત્વની બેઠક
ભીડભાડથી દૂર શાંતિની શોધમાં હવે સુરતના હિડન પ્લેસીસ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, પ્રકૃતિ અને શાંત વાતાવરણનો આનંદ માણવા પ્રવાસીઓ ઓફબીટ સ્થળોને પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે.
પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ બની સુરત એરપોર્ટ પર મહિલા મુસાફરને અંદાજે 3.5 લાખ રૂપિયાનું કિંમતી કંગન પરત મળ્યું, સમયસરની કામગીરીથી મુસાફરે એરપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો.
पॉलिटिक्स
‘નેતાજી અમે તમારી સાથે છીએ’ના નારા લગાવતા સમર્થકો પોલીસને જોઈને ભાગી ગયા, લાઠીચાર્જ બાદ નેતા એકલા પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઘટનાનો વીડિયો અને પોલીસ કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યા છે.
‘દેશ સાથે કેટલો મોટો દગો કરી રહ્યા છે’ કહી કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સંસદમાં તેમના વિરુદ્ધ ‘માફી માંગો’ના નારા લગાવાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
OBC ક્રીમીલેયર અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર માતા-પિતાના પગારના આધારે ઉમેદવારને અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં અને અન્ય માપદંડો પણ ધ્યાનમાં લેવા પડશે
પાકિસ્તાને PoKમાં વધુ 8,000 સૈનિકો અને ભારે હથિયારો તૈનાત કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા, રાવલાકોટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા ગતિવિધિઓ તેજ બની, આ ઘટનાથી સરહદી તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકામાં ડબલ કમાણી કરતા કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. નોકરીઓ પર સંકટના વાદળો વચ્ચે સરકાર 10 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીમાં છે, જેના કારણે કર્મચારીઓની વધારાની કમાણી અને રોજગાર પર અસર પડી શકે છે.
हेल्थ
કેન્સરની દવાઓની અછત વચ્ચે ભાવ વધારાની તૈયારી, દર્દીઓ અને પરિવારોમાં ચિંતા, દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતા
લખનઉ યુનિવર્સિટી સામે અચાનક રસ્તો ધસી પડતાં અંદાજે 10 ફૂટ ઊંડો ભુવો સર્જાયો હતો. આ દરમિયાન પસાર થઈ રહેલો યુવક બાઇક સહિત તેમાં ખાબક્યો હતો અને તેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
क्रिकेट
એશિયન ગેમ્સ 2026ની ક્રિકેટ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરીને શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય બોલરોના આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકાની આખી ટીમ ખોરવાઈ ગઈ હતી. હવે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં ભારતનો સામનો ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે થશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની પસંદગી ન થવા અંગે ચાહકોમાં ચર્ચા જાગી હતી, જે બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. ગંભીરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ટીમનું સંતુલન, વર્કલોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ફિટનેસ ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા દર વર્ષે ચૂકવવામાં આવતા આવકવેરા અંગે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સુનાવણી દરમિયાન સામે આવ્યું છે કે BCCI વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવે છે, જેનાથી બોર્ડની વિરાટ કમાણી ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ધમાકેદાર દેખાવ કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
मेडल टैली
મિલાનો-કોર્ટિના વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૬
पूर्ण
#
देश
G
S
B
T
१
નોર્વે
१८
१२
११
४१
२
યુએસએ
१२
१२
९
३३
३
નેધરલેન્ડ્સ
१०
७
३
२०
४
ઇટાલી
१०
६
१४
३०
५
જર્મની
८
१०
८
२६
पूर्ण
लॉक करें